વિઝાનું વિઘ્ન! ભારતનો 'લાડો' અને પાકિસ્તાનની 'લાડી'ના મિલન માટે વલખાં

News18 Gujarati
Updated: November 1, 2019, 8:21 PM IST
વિઝાનું વિઘ્ન! ભારતનો 'લાડો' અને પાકિસ્તાનની 'લાડી'ના મિલન માટે વલખાં
વિશાલ અને અંજલિના લગ્ન સમયની તસવીર

વિશાલ નાગપાલ અને અંજલિ નાપગલાના લગ્ન 24 નવેમ્બર 2018ના રોજ પાકિસ્તાનમાં થયા હતા. અંજલિએ ત્રણ વખત વિઝા માટે અરજી કરી હતી. પરંતુ ત્રણે વખત વિઝા કેન્સલ થયા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ નાગપુરમાં રહેનારા યુવકે પાકિસ્તાની યુવતી સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. હવે લગ્નની વર્ષગાંઠ આવનારી છે પરંતુ યુવતીને પોતાની સાસરી નાગપુરમાં આવવા માટે વિઝા મળતા મથી. આ પહેલીવાર થયું નથી કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુવક યુવતીઓ વચ્ચે સંબંધો જોડાયા હોય. આ પહેલા પણ અનેક સંબંધો જોડાયા છે પરંતુ આ પ્રકારની ઘટના પહેલી કહી શકાય.

વિશાલ નાગપાલ અને અંજલિ નાપગલાના લગ્ન 24 નવેમ્બર 2018ના રોજ પાકિસ્તાનમાં થયા હતા. લગ્ન પછી વિશાલના પિતાએ અંજલિ, અંજલિની માતા અને તેના ભાઇને નાગપુર આવવા માટે પાસપોર્ટ મોકલ્યા હતા. ત્રણ વખત વિઝા માટે અરજી કરી હતી. પરંતુ ત્રણે વખત કોઇના કોઇ કારણથી વિઝા કેન્સલ થયા હતા.

આ પણ વાંચોઃ-રેખાની જેમ જ સફળ છે તેની છ બહેનો, જાણો શું કરે છે કામ?

આ પણ વાંચોઃ-સેક્સ પહેલા કે પછી, યોનીમાં આ કારણોથી થાય છે બળતરા અને સોજો

પહેલી વખત લોકસભા ચૂંટણી હોવાના કારણે વિઝા કેન્સલ થયા હતા. બીજી વખત કલમ 370ને (370 act) હટાવવાથી સ્થિતિ સંવેદનશીલ હોવાના કારણે કેન્સલ થયા હતા અને ત્રીજી વખત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly elections) હોવાના કારણે વિઝા કેન્સલ થયા હતા. હવે વિશાલ અને અંજલિની લગ્નની વર્ષગાંઠ આવનારી છે પરંતુ લગ્નથી અત્યાર સુધી માત્ર ફોન ઉપર જ વાત થતી આવી છે. વિશાલ માટે અંજલિને મળવા માટે પાકિસ્તાન જવા શિવાય બીજો કોઇ રસ્તો નથી રહ્યો.

આ પણ વાંચોઃ-બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક છે વાસી રોટલીવિશાલના પિતા સતીશ નાગપાલના જણાવ્યા પ્રમાણે મારા પુત્ર વિસાલ નાગપાલ અને અંજલિ નાગપાલના લગ્ન ગત વર્ષે થયા છે પરંતુ હજી સુધી વહૂ ઘરે આવી નથી. એક વર્ષમાં દેશમાં મોટા નિર્ણયો લેવાયા જેની સાઇડ ઇફેક્ટ જે સાઇડ ઇફેક્ટ જેવા રહ્યા હતા. વહુ અહીં આવવા માટે રડે છે.આવવાની મંજૂરી નથી મળી રહી.
First published: November 1, 2019, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading