મુંબઇઃ માયાનગરી મુંબઇમાં 26/11ના આતંકી હુમલાને આજે છ વર્ષ પુરા થયા છે. આ આતંકી હુમલા પછી દાવા કરાયા કે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પુખ્ત ઇતજામ કરાયા છે.
26 નવેમ્બર 2008ની રાતે મુંબઇ આખી થમી ગઇ હતી. પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓએ 60 કલાક સુધી મુંબઇમાં ખુની ખેલ ખેલ્યો હતો. આતંકી હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા. બાદમાં સરકાર સત્રક થઇ અને શહેરમાં બધા સંવેદનશીલ વિસ્તારોમાં સુરભા વધારી હતી. તાજેતરમાં જ પેરિસ હુમલા પછી માયાનગરી મુંબઇની સુરભા વધુ કડક કરાઇ છે.
મુંબઇ હુમલાની આજે છઠી વર્ષગાંઠ છે. આતંકી હુમલાને છ વર્ષ પુરા થયા છે.