મુંબઈઃ જોત જોતામાં આખે આખી કાર જમીનમાં સમાઈ ગઈ, video થયો viral

મુંબઈઃ જોત જોતામાં આખે આખી કાર જમીનમાં સમાઈ ગઈ, video થયો viral
video પરની તસવીર

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઊભેલી કાર જોત જોતામાં જમીનમાં સમાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

 • Share this:
  મુંબઈઃ સોમાસાએ (monsoon in mumbai) દસ્તક દેવાની સાથે જ મુંબઈમાં વરસાદનો કહેર શરુ થયો છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં 9 જૂનથી સતત વરસાદ (heavy rain) પડી રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂન સુધી મુંબઈ, થાણે અને રાયગઢ સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર (Alert Issue) કર્યું હતું.

  ભારે વરસાદના કારણે અનેક બિલ્ડિંગ ધરાશાયી તઈ ગઈ થઈ અને રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઊભેલી કાર જોત જોતામાં જમીનમાં સમાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.  વરસાદ બાદ કાર જમીનમાં પડેલા ખાડામાં સમાઈ જવાના મામલામાં બીએમસીએ નિવેદન રજૂ કર્યું છે. બીએમસીનું કહેવું છે કે કાર દુર્ઘટનામાં નિગમનું કોઈ લેવા દેવા નથી. આ ઘટના ઘાટકોપરમાં એક ખાનગી સોસાયટીની છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે...

  આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

  બીએમસીના પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગ્રેટર મુંબઈ નગર નિગમના ઇમર્જન્સી મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાણકારી મળી છે. જેમના પ્રમાણે ઘાટકોપર પશ્વિમ વિભાગ દ્વારા જાણકારી મળી છે.  જે પ્રમાણે ઘાટકોપરના પશ્વિમમાં એક ખાનગી સોસાયટી પાસે ઉભેલી કાર જમીન ધશી પડવાના કારણે જમીનમાં સમાઈ ગ ઈહતી. જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આવીડિયો 13 જૂન 2021ની સવારનો છે.
  Published by:ankit patel
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ