મધ્યપ્રદેશઃ ગુજરાતમાં ભાજપની જીતને લઈ એમપીમાં હવામાં ફાયરિંગનો વિડિયો વાઇરલ

મધ્યપ્રદેશના બાલાગુડા ગામે મંડળ અધ્યક્ષ યુવા મોર્ચાના સામંત સિંહ ચૌહાણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈ હવામાં ફાયરિંગ કરી ઉજવણી કરી હતી અને એનો વિડિયો પણ વાઇરલ થયો છે.

મધ્યપ્રદેશના બાલાગુડા ગામે મંડળ અધ્યક્ષ યુવા મોર્ચાના સામંત સિંહ ચૌહાણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈ હવામાં ફાયરિંગ કરી ઉજવણી કરી હતી અને એનો વિડિયો પણ વાઇરલ થયો છે.

  • Share this:
મધ્યપ્રદેશઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈ અલગ અલગ જગ્યાએ જુદી જુદી રીતે ઉજવણી કરાતી હતી હતી, પણ મધ્યપ્રદેશમાં ભાજપના જીતની ઉજવણી હવામાં ફાયરિંગ કરી કરાઈ હતી.

વધુ માહિતી જાણવા મુજબ, મધ્યપ્રદેશના બાલાગુડા ગામે મંડળ અધ્યક્ષ યુવા મોર્ચાના સામંત સિંહ ચૌહાણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈ હવામાં ફાયરિંગ કરી ઉજવણી કરી હતી અને એનો વિડિયો પણ વાઇરલ થયો છે.
First published: