Home /News /national-international /VIDEO: આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા, અને કાલે રાજ્યપાલ બન્યા... રાજનીતિની ઐતિહાસિક ઘટના

VIDEO: આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા, અને કાલે રાજ્યપાલ બન્યા... રાજનીતિની ઐતિહાસિક ઘટના

આજે મુખ્યમંત્રી, બીજા દિવસે રાજ્યપાલ...

Indian Politics : રાજનીતિ પણ અદ્ભુત છે. કેટલાક તેને સંભાવનાઓનો ખેલ કહે છે અને કેટલાક ધારણાઓનો. ભૂતકાળમાં ભારતના રાજકીય દૃશ્ય પર કેટલાક એવા દ્રશ્યો ઉભરી આવ્યા હતા, જેણે સામાન્ય લોકોના મનમાં એવો અહેસાસ કરાવ્યો હતો કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Madhya Pradesh, India
Indian Politics : રાજનીતિ પણ અદ્ભુત છે. કેટલાક તેને સંભાવનાઓનો ખેલ કહે છે અને કેટલાક ધારણાઓનો. ભૂતકાળમાં ભારતના રાજકીય દૃશ્ય પર કેટલાક એવા દ્રશ્યો ઉભરી આવ્યા હતા, જેણે સામાન્ય લોકોના મનમાં એવો અહેસાસ કરાવ્યો હતો કે, રાજકારણમાં કંઈપણ થઈ શકે છે.
" isDesktop="true" id="1301310" >

આમ, અર્જુન સિંહ એક દિવસના મુખ્યમંત્રી બન્યા અને બાદમાં કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે તેમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા... આવી જ નવીનતમ અપડેટ્સ જોવા જોડાયેલા રહો News18 Gujarati ના ડિઝીટલ પ્લેટફોર્મ સાથે...
First published:

Tags: Interesting Story, Madhya pradesh news, Political

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો