Home /News /national-international /નોટબંધીની ચૂંટણીમાં વપરાતા કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી: પૂર્વ ચૂંટણી કમીશ્નર

નોટબંધીની ચૂંટણીમાં વપરાતા કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી: પૂર્વ ચૂંટણી કમીશ્નર

અમેરિકાના થયેલા એક રિસર્ચમાં પણ આ વાતની પૃષ્ટિ થઇ છે કે પત્ની વધુ કમાણી કરતી હોય તો પતિના મનમાં ઇર્ષાની ભાવના ઘર કરી જાય છે. આ શોધ અમેરિકામાં યુનિવર્સિટી ઓફ બાથના વૈજ્ઞાનિકાએ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે જે પતિ પોતાના ગુજરાત માટે સંપૂર્ણપણે પત્નીની કમાણી પર આશ્રિત હોય છે તે વધુ તણાવમાં રહે છે.

થોડા દિવસો પહેલા જ, એક અખારને પૂર્વ કેન્દ્રિય ચૂંટણી કમિશ્નર રાવતે જણાવ્યું હતું કે, નોટબંધીની કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી. નોટબંધી પછી યોજાયેલી ચૂંટણી દરમિયાન સૌથી વધારે રોકડ રકમ પકડાઇ હતી.

પૂર્વ કેન્દ્રિય ચૂંટણી કમિશ્નરે એક ખુલાસો કરતા જણાવ્યું કે, નોટબંધી પહેલા યોજાયેલી ચૂંટણીમાં જેટલો પૈસા પકડાયા હતા એના કરતા વધારે પૈસા નોટબંધી પછી યોજાયેલી ચૂંટણીમાં પકડાયા હતા.

આ વાત પૂર્વ ચૂંટણી કમિશ્નર ઓ.એમ. પ્રકાશ રાવતે કહી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, નોટબંધીની ચૂંટણી દરમિયાન વપરાતા કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી.

તેમણે એમ પણ કહ્યું કે, એવી ધારણા હતી કે, નોટબંધી પછી ચૂંટણીમાં કાળા નાણાનો દુરઉપયોગ ઘટશે પણ એવુ થયુ નહીં. ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે જે પૈસા કબ્જે કરેલા તેના પરથી ખ્યાલ આવે છે કે નોટબંધીની કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી. એવું જોવા મળે છે કે, રાજકીય પક્ષો અને તેને આપનારા ફાઇનાન્સરો પાસે પૈસાની કોઇ કમી નથી.”

થોડા દિવસો પહેલા જ, એક અખારને રાવતે જણાવ્યું હતું કે, નોટબંધીની કાળાનાણા પર કોઇ અસર થઇ નહોતી. નોટબંધી પછી યોજાયેલી ચૂંટણી દરમિયાન સૌથી વધારે રોકડ રકમ પકડાઇ હતી.

મોદીની નોટબંધી કાળા નાણાને ધોળા કરવા માટે જ હતી: મનમોહનસિંઘ

નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં રાતોરાત નોટબંધી લાદી દીધી હતી અને એવુ કહેવામાં આવ્યુ હતુ કે, આ માસ્ટર સ્ટ્રોક છે અને એનાથી કાળું નાણુ દુર થઇ જશે. જો કે, આ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડાઓએ સાબિત કર્યુ કે,. 99.3 ટકા પૈસા તો બેંકમાં પાછા આવી ગયા અને નોટબંધીથી કાળા નાણા પર કોઇ અસર થઇ નહીં.
First published:

Tags: Demonetization, Election commission, Polls, કાળુ નાણું

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો