સિંગાપુરમાં બોલ્યા મોદી,મારા આવ્યા પછી દેશમાં 40 ટકા FDI વધ્યું

News18 Gujarati | IBN7
Updated: November 25, 2015, 10:30 AM IST
સિંગાપુરમાં બોલ્યા મોદી,મારા આવ્યા પછી દેશમાં 40 ટકા FDI વધ્યું
સિંગાપુરઃસિંગાપુરમાં બીજા દિવસે પ્રધાનમંત્રીએ એક્સપોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. જેમાં મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયા ભારતને વિશ્વાસની નજરથી જુએ છે.

  • IBN7
  • Last Updated: November 25, 2015, 10:30 AM IST
  • Share this:
સિંગાપુરઃસિંગાપુરમાં બીજા દિવસે પ્રધાનમંત્રીએ એક્સપોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. જેમાં મોદીએ કહ્યું હતું કે, આજે દુનિયા ભારતને વિશ્વાસની નજરથી જુએ છે.
પીએમએ કહ્યું કે, ભારતમાં બહુ મોટી સંખ્યામાં વિદેશી રોકાણ થાય તો દેશ આગળ વધી શકે છે, દેશના વિકાસ માટે જ્યાંથી પણ મદદ મળે તે સ્વીકારવી જોઇએ. દુનિયાની નજરમાં FDI છે Foreign Direct Investment પણ મારા માટે છે. First Develop India. જ્યારથી હું સત્તામાં આવ્યો છું ત્યારથી FDIમાં 40 ટકાનો વધારો થયો છે. સમય જતા રેલ સેવા પણ આધુનિક કરાશે. જે માટે રેલવેમાં 100ટકા એફડીઆઇને મંજુરી આપવામાં આવી છે.
First published: November 25, 2015, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading