Home /News /national-international /

વિશ્વની ઐતિહાસિક અને સૌથી શક્તિશાળી સેલ્ફી

વિશ્વની ઐતિહાસિક અને સૌથી શક્તિશાળી સેલ્ફી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચીન પ્રવાસ દરમિયાન લેવાયેલી ચીનના પીએમ સાથેની આ સેલ્ફી વિશ્વની ઐતિહાસિક અને સૌથી શક્તિશાળી સેલ્ફી બની રહી છે. વિશ્વના બે સૌથી મોટા દેશોના પ્રધાનમંત્રી એક સાથે એક ફ્રેમમાં હોય એવી આ પ્રથમ સેલ્ફી છે,

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચીન પ્રવાસ દરમિયાન લેવાયેલી ચીનના પીએમ સાથેની આ સેલ્ફી વિશ્વની ઐતિહાસિક અને સૌથી શક્તિશાળી સેલ્ફી બની રહી છે. વિશ્વના બે સૌથી મોટા દેશોના પ્રધાનમંત્રી એક સાથે એક ફ્રેમમાં હોય એવી આ પ્રથમ સેલ્ફી છે, વાસ્તવમાં એ ખરેખર દિલચસ્પ ક્ષણ હતી.

બીજિંગમાં ચીનના પ્રધાનમંત્રી લી કછ્યાંગ સાથે પીએમ મોદીની આ સેલ્ફીએ ચીનના સોશિયલ મીડિયામાં હજારો વખત રીપીટ થઇ છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્કે પણ આ સેલ્ફીને લાઇક કર્યું છે અને જોત જોતામાં જ આ સેલ્ફી સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે.

ટ્વિટર, વીબો, ફેસબુક અને અન્ય બીજી સોશિયલ સાઇટ્સ પર પીએમ મોદીના ચીન પ્રવાસની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી છે. જનતા સાથે જોડાવાની પીએમની આ સ્ટાઇલ વિદેશ નીતિને ખાસ બનાવી રહી છે.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन