Home /News /national-international /

ગાંધી એક યુગ પુરૂષ, ગાંધી વિચાર વિશ્વ માટે પ્રેરણાદાયી : પીએમ મોદી

ગાંધી એક યુગ પુરૂષ, ગાંધી વિચાર વિશ્વ માટે પ્રેરણાદાયી : પીએમ મોદી

ચીન પ્રવાસના અંતિમ દિવસે આજે પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ શાંઘાઇની ફુદાન યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં ગીતાસાર સાથે તત્વજ્ઞાન રજુ કર્યું હતું. તેમણે હાલ વિશ્વની સમસ્યાઓ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, વિશ્વ આજે જે સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે એના ઉકેલ ગાંધી વિચારમાં છે. તેમણે ગાંધીજીને એક યુગ પુરૂષ તરીકે ગણાવ્યા હતા અને એમના વિચારો વિશ્વ માટે પ્રેરણાદાયી હોવાનું કહ્યું હતું.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
શાંઘાઇ # ચીન પ્રવાસના અંતિમ દિવસે આજે પ્રધાનમોદી નરેન્દ્ર મોદીએ શાંઘાઇની ફુદાન યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં ગીતાસાર સાથે તત્વજ્ઞાન રજુ કર્યું હતું. તેમણે હાલ વિશ્વની સમસ્યાઓ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, વિશ્વ આજે જે સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે એના ઉકેલ ગાંધી વિચારમાં છે. તેમણે ગાંધીજીને એક યુગ પુરૂષ તરીકે ગણાવ્યા હતા અને એમના વિચારો વિશ્વ માટે પ્રેરણાદાયી હોવાનું કહ્યું હતું. વધુમાં તેમણે ગાંધી અધ્યયન માટે સેન્ટર શરૂ કરવા પણ કહ્યું હતું.

વેપાર કરવો સરળ, જ્ઞાન મેળવવું કઠીન

વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પીએમ મોદીએ જ્ઞાન ઉપર ખાસ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે વેપાર કરવો સરળ છે પરંતુ જ્ઞાન મેળવવું કઠીન છે. ભારત અને ચીન બંને જ્ઞાન માટે ઉત્સુક છે ત્યારે ભારત ચીનને જ્ઞાન માટે આમંત્રણ આપે છે. જો આ દિશામાં પહેલ થાય તો ભારત તૈયાર છે. બંને દેશોની સંસ્કૃતિ અને પરંપરા જાણી શકાય.

આત્મા કદી મરતો નથી, આત્મા અમર છે

મોદીના સંબોધન પૂર્વે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉચ્ચારેલા સંસ્કૃત શ્લોકને યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે, યુનિ.ના વિદ્યાર્થીઓએ રજુ કરેલા શ્લોકમાં ઘણું તત્વજ્ઞાન રહેલું છે, આત્મા કદી મરતો નથી, આત્મા અમર છે.
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ, વેપાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन