Home /News /national-international /

મોદી પહોંચ્યા ઢાકા, બંને દેશો વચ્ચે થશે 20 કરાર

મોદી પહોંચ્યા ઢાકા, બંને દેશો વચ્ચે થશે 20 કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશના પ્રવાસે છે. ઢાકામાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયા બાદ તે રાષ્ટ્રીય શહીદ સ્મારકે પહોંચ્યા હતા. 1971માં ભારતની મદદથી બાંગ્લાદેશે પાકિસ્તાનથી અલગ થઇ દુનિયાના નકશામાં પોતાનું અલગથી સ્થાન બનાવ્યું હતું. ત્યાર બાદ મોદીએ બંગ બંધુ મેમોરિયલ મ્યુઝિયમ ગયા હતા. આ મ્યુઝિયમ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનનું એક સમયે નિવાસ સ્થાન હતું જેને 1997થી મ્યુઝિયમ બનાવી દેવાયું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય બાંગ્લાદેશના પ્રવાસે છે. ઢાકામાં મોદીનું ભવ્ય સ્વાગત કરાયા બાદ તે રાષ્ટ્રીય શહીદ સ્મારકે પહોંચ્યા હતા. 1971માં ભારતની મદદથી બાંગ્લાદેશે પાકિસ્તાનથી અલગ થઇ દુનિયાના નકશામાં પોતાનું અલગથી સ્થાન બનાવ્યું હતું. ત્યાર બાદ મોદીએ બંગ બંધુ મેમોરિયલ મ્યુઝિયમ ગયા હતા. આ મ્યુઝિયમ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનનું એક સમયે નિવાસ સ્થાન હતું જેને 1997થી મ્યુઝિયમ બનાવી દેવાયું છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઢાકા એરપોર્ટ પહોંચ્યા તો ત્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના એરપોર્ટ પર આવ્યા હતા અને મોદીને ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. બાદમાં એરપોર્ટ પર હાજર ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

બે દિવસીય આ પ્રવાસમાં મોદી બાંગ્લાદેશમાં 36 કલાક રોકાશે. પરંતુ કહેવાઇ રહ્યું છે કે આ પ્રવાસ બંને દેશો માટે મહત્વનો બની રહેશે. બંને પડોશી દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે 20 જેટલા સમજુતી કરાર થવાની સંભાવના છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन