.. અને MNC કંપનીમાં જોબ કરતી યુવતી અર્ધનગ્ન હાલત ભાગી

પ્રતિકાત્મક તસવીર

ફરિયાબાદમાં MNC કંપનીમાં નોકરી કરતી યુવતી ગુરુગ્રામ જવાની કારમાં બેઠી હતી. રસ્તામાં બંદૂકની અણીએ કાર ચાલકે યુવતીના કપડાં ઉતરાવી દીધા હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ હરિયાણા (Haryana)રાજ્યના ફરિદાબાદમાં (Faridabad) એક યુવતીને અર્ધનગ્ન (Half-naked) અવસ્થામાં ભાવાનો વારો આવ્યો હતો. પોતાની ઇજ્જત બચાવવા મજબૂર યુવતી અર્ધનગ્ન ભાગી હતી. ફરિયાબાદમાં MNC કંપનીમાં નોકરી કરતી યુવતી ગુરુગ્રામ જવાની કારમાં બેઠી હતી. રસ્તામાં બંદૂકની અણીએ કાર ચાલકે (car driver) યુવતીના કપડાં ઉતરાવી દીધા હતી. કાર ચાલકે યુવતી સાથે દુષ્કર્મ (rape) કરવાની કોશિશ કરી હતી. જેમ તેમ કરીને યુવતી અર્ધનગ્ન હાલતમાં ત્યાંથી ભાગી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

  જો તમે ટેક્સમાં મુસાફરી કરી રહ્યા છો તો જરા સાવધાર રહો. ફરિદાબાદમાં એક કંપારી વછુટી જાય એવી ઘટના સામે આવી છે. ઑફિસ જવા માટે નીકળેલી યુવતીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે ગુરુગ્રામી એક એમએનસી કંપનીમાં નોકરી કરનારી યુવતી ફરિદાબાદના મેટ્રો ચોકથી ગુરુગ્રામ જવા માટે એક કારમાં બેઠી હતી.

  આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

  કાર ચાલકે આગળ જઈને સુમસામ રસ્તા ઉપર કાર લઈ ગયો હતો અને બંદૂકની અણીએ યુવતીના કપડા ઉતારાવ્યા અને કાર ચાલકે યુવતી સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. દરમિયાન તક મળતાની સાથે જ યુવતી ત્યાંથી અર્ધનગ્ન હાલતમાં ભાગી હતી. અને સીધી નજીકના પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી.

  આ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

  ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓના (Police) હોશ ઉડી ગયા હતા. જેમ તેમ કરીને મહિલા પોલીસ પહોંચી હતી અને પોલીસ ગુનો નોંધ્યો હતો. અત્યારે પોલીસ કાર ચાલક અંગે જાણકારી કાર્યવાહી કરી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેઝ તપાસી રહી છે. યુવતી પ્રમાણે કાર નવી મારુતિ સેલેરિયો હતી. પોલીસ હવે કંપની પાસેથી માહિતી કઢાવી રહી છે.

  આ પણ વાંચોઃ-કૉફીમાં ખાંડની જગ્યાએ મધ, હેલ્દી રીતે ઉતારો વજન

  ઉલ્લેખનીય છે કે કારમાં યુવતીઓ સાથે દુષ્કર્મ થવાની અનેક ઘટનાઓ બતની રહે છે. ત્યારે વધુ આવી ઘટનાઓ યુવતોમાં ભયનો માહોલ પેદા કરે છે.
  Published by:ankit patel
  First published: