LIVE NOW

Mission Paani: અમિતાભ બચ્ચને કર્યો NEWS18ના અભિયાનનો શુભારંભ, કહ્યુ- જળ બચાવવું ખૂબ જ જરૂરી

અમિતાભ બચ્ચન મિશન પાની કેમ્પેનના એમ્બેસેડર છે

gujarati.news18.com | August 27, 2019, 3:41 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 27, 2019
auto-refresh
Load More
છેલ્લા કેટલાક દશકોથી જળ સંકટ (Water Crisis) ભારત માટે બહુ મોટી સમસ્યા બની ગઈ છે. નીતિ આયોગના હાલના રિપોર્ટ મુજબ, ભારતના 21 શહેરોમાં 2020 સુધી ભૂજળ ખતમ થઈ જશે. જળ સંકટની ભયાનકતાને જોતાં News18 અને હાર્પિક ઘણા સમયથી મિશન પાની નામનું અભિયાન ચલાવી રહ્યા છે. આજે આ અભિયાનનું ઓફિશિયલ લોન્ચિંગ થયું. લોન્ચિંગ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચન, નિતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ સામેલ થશે અને પાણીની મહત્વતા જણાવી.