પત્નીની ક્રૂર કરતૂત! પત્નીને મનાવવા સાસરી ગયો પતિ, અડધી રાત્રે પત્નીએ કાપી નાંખ્યું પતિનું ગુપ્તાંગ

પત્નીની ક્રૂર કરતૂત! પત્નીને મનાવવા સાસરી ગયો પતિ, અડધી રાત્રે પત્નીએ કાપી નાંખ્યું પતિનું ગુપ્તાંગ
પ્રતિકાત્મક તસવીર

મહિલા લગ્ન બાદ પણ સંતાઈને કોઈ અન્ય યુવક સાથે ફોન ઉપર વાત કરતી હતી. આ અંગે પતિએ વિરોધ નોંધાવતા બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ પતિથી નારાજ થઈને પત્ની પોતાના પીયર ચાલી ગઈ હતી.

  • Share this:
    અશોક શુક્લા, કુશીનગરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) કુશીનગરમાં પત્નીએ (wife) રાત્રે સુતા સમયે પતિનું ગુપ્તાંગ (private part) કાપી નાંખ્યું હતું. બિહાર બોર્ડર (bihar border) ઉપર સ્થિત તરયાસુઝાન પોલીસ સ્ટેશનના હરવંશપુટ્ટી રામપુરબંગરા ગામની આ ઘટના છે. નારાજ પત્નીને મનાવવા આવેલા પતિ સાથે દર્દનાક ઘટના ઘટી હતી. પત્નીએ બ્લેડથી પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. જેના પગલે રાત્રે પતિને સારવાર માટે ગોપાલગંજ, બિહારની સદર હોસ્પિટલમાં (bihar civil hospital) દાખલ કરાવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે બિહારના ગોપાલગંજ જિલ્લાના ઉચકાગાવ પોલીસ સ્ટેશન (police station) વિસ્તારમાં આવતા જમસડી ગામમાં રહેતા ગોવિંદ માંઝીના લગ્ન ચાર મહિના પહેલા ઉત્તર પ્રદેશના તરયાસુઝાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરવંશ પટ્ટી ગામમાં રહેનારા એક વ્યક્તિની પુત્રી સાથે થયા હતા.



    લગ્ન બાદ પણ પત્ની અન્ય યુવક સાથે કરતી હતી વાત
    માનવામાં આવી રહ્યું છે કે મહિલા લગ્ન બાદ પણ સંતાઈને કોઈ અન્ય યુવક સાથે ફોન ઉપર વાત કરતી હતી. આ અંગે પતિએ વિરોધ નોંધાવતા બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ પતિથી નારાજ થઈને પત્ની પોતાના પીયર ચાલી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

    પત્નીને મનાવવા સાસરી ગયો પતિ
    બુધવારે સાંજે પતિ પોતાની પત્નીને મનાવવા માટે સાસરી પહોંચ્યો હતો. બીજા દિવસે ગુરુવારે રાત્રે બંને વચ્ચે ફરીથી તકરાર શરૂ થઈ હતી. જોકે પરિવારજનોએ બંનેને શાંત પાડ્યા હતા. ત્યારબાદ પતિ પત્ની અલગ-અલગ રૂમમાં ઉંઘવા માટે જતા રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

    આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

    અડધી રાત્રે પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ
    અડધી રાત્રે પતિને ઊંઘતો જોઈને પત્નીએ બ્લેડ વડે તેનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. પીડિતને બુમો પાડતા પરિવારના લોકો ત્યાં પહોંચતા જમાઈ લોહીથી લથપથ પડ્યો બુમો પાડતો હતો.



    ગોપાલગંજમાં ચાલી રહી છે સારવાર
    લોહીલુહાણ જમાઈને પરિવારના લોકો ગોપાલગંજની સદર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના સંબંધમાં બિહારના ઉચકાગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી.
    Published by:ankit patel
    First published:March 27, 2021, 21:20 pm

    ટૉપ ન્યૂઝ