આસામમાં ઇન્ટરસિટી ટ્રેનમાં બ્લાસ્ટ, અનેક મુસાફરો ઘાયલ, બોમ્બ બ્લાસ્ટ હોવાની આશંકા

News18 Gujarati
Updated: December 1, 2018, 9:14 PM IST
આસામમાં ઇન્ટરસિટી ટ્રેનમાં બ્લાસ્ટ, અનેક મુસાફરો ઘાયલ, બોમ્બ બ્લાસ્ટ હોવાની આશંકા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
આસામના ઉદાલગુડીમાં એક ટ્રેન બ્લાસ્ટ થયો છે, આ બોમ્બ બ્લાસ્ટ એક ઇન્ટરસિટી એક્સપ્રેસના એક કોચમાં થયો છે, બ્લાસ્ટ એટલો ગંભીર છે કે તેમાં અનેક લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે.

ડીઆઇજી અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે એક પોલીસ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ હરિસિંગા સ્ટેશન પર થયો છે.

 વધુ વિગત અપડેટ કરી રહ્યાં છીએ, ત્યાં સુધી જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે
First published: December 1, 2018, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading