Home /News /national-international /Delhi excise policy: પૂછપરછ માટે CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા, ભાજપે કહ્યું-આ ‘જશ્ન-એ-ભ્રષ્ટાચાર’

Delhi excise policy: પૂછપરછ માટે CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા, ભાજપે કહ્યું-આ ‘જશ્ન-એ-ભ્રષ્ટાચાર’

CBI ઓફિસ સમક્ષ હાજર થયા મનીષ સિસોદિયા

Manish Sisodia: રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવાના કથિત ભ્રષ્ટાચારના મામલામાં ડેપ્યુટી મંત્રી મનીષ સિસોદિયા રજૂ થવા માટે સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા. માતાનો આશીર્વાદ લઈ અને પત્ની દ્વારા તિલક કરાવીને મનીષ સિસોદિયા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા.

વધુ જુઓ ...
    રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવાના કથિત ભ્રષ્ટાચારના મામલામાં ડેપ્યુટી મંત્રી મનીષ સિસોદિયા રજૂ થવા માટે સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા. માતાનો આશીર્વાદ લઈ અને પત્ની દ્વારા તિલક કરાવીને મનીષ સિસોદિયા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા. શક્તિ પ્રદર્શન પછી તેઓ પૂછપરછ માટે CBI એજન્સીની સામે રજૂ થયા. આપ નેતાઓનો દાાવો છે કે સિસોદિયાને ધરપકડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

    આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, 8 ડિસેમ્બરના રોજ ગુજરાતના પરિણામ જાહેર થશે. આ લોકો ત્યાં સુધી મનીષને જેલમાં રાખશે. જેથી મનીષ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર માટે ન જઈ શકે. મનીષ સિસોદિયાએ સીબીઆઈ સમક્ષ હાજર થતાં પહેલા કહ્યું કે તેમની તૈયારી મારી ધરપકડ કરવાની છે. ઘરમાં રેડ કરી, ગામમાં રેડી કરી પરંતુ કંઈ મળ્યું નહીં. તેમને સમગ્ર મામલાને ખોટો ગણાવતા કહ્યું કે આ લોકો મને જેલમાં નાખવા માગે છે જેથી હું ગુજરાત ન જઈ શકું. દિલ્હીના ડેપ્યુટિ સીએમે કહ્યું, ગુજરાતમાં સ્કૂલોની હાલત ખરાબ છે. યુવાનો બેરોજગાર છે.

    આ પણ વાંચોઃ ભૂત ભગાડવાના બહાને ઢોંગી તાંત્રિકે સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો, પીડિતાના પિતા પાસેથી લીધા રૂ. 3 હજાર

    રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ બનાવવા અને તેને લાગુ કરવાના કથિત ભ્રષ્ટાચારના મામલામાં ડેપ્યુટી મંત્રી મનીષ સિસોદિયા રજૂ થવા માટે સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા. માતાનો આશીર્વાદ લઈ અને પત્ની દ્વારા તિલક કરાવીને મનીષ સિસોદિયા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં આપના સમર્થકો હાજર રહ્યા. શક્તિ પ્રદર્શન પછી તેઓ પૂછપરછ માટે CBI એજન્સીની સામે રજૂ થયા. આપ નેતાઓનો દાાવો છે કે સિસોદિયાને ધરપકડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

    આ આમ આદમી પાર્ટીનું જશ્ન-એ-ભ્રષ્ટાચારઃ ભાજપ

    ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું. તેમને કહ્યું કે, કોંગ્રેસની જેમ તમે પણ નાટક કરી રહ્યા છો. તમે સવારથી ડ્રામા કરી રહ્યા છો. આ આમ આમ આદમી પાર્ટીન જશ્ન-એ-ભ્રષ્ટાચાર છે. સિસોદિયા પર હુમલો કરતા પાત્રાએ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાને ભ્રષ્ટ નહીં કહે. ભ્રષ્ટ હંમેશાં પોતાને સાફ હોવાની વાત કહે છે.

    Published by:Priyanka Panchal
    First published:

    Tags: CBI Case

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन