Home /News /national-international /

મેક ઇન ઇન્ડિયામાં ચીન સહયોગ આપે, ગુજરાતમાં ચીન ખોલશે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક

મેક ઇન ઇન્ડિયામાં ચીન સહયોગ આપે, ગુજરાતમાં ચીન ખોલશે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક

ભારત-ચીન બંને દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે જેમાં આતંકવાદ બંને દેશો માટે ખતરો છે. આવામાં સીમા પર શાંતિ બની રહે અને ચીન પણ ભારતના મેક ઇન ઇન્ડિયામાં સહયોગી બને એ જરૂરી છે એવી લલકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બીજિંગ ખાતે ચીન યાત્રાના બીજા દિવસે કહ્યું હતું. આ સાથે ચીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક શરૂ કરવાના પણ કરાર કર્યા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
બીજિંગ # ભારત-ચીન બંને દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે જેમાં આતંકવાદ બંને દેશો માટે ખતરો છે. આવામાં સીમા પર શાંતિ બની રહે અને ચીન પણ ભારતના મેક ઇન ઇન્ડિયામાં સહયોગી બને એ જરૂરી છે એવી લલકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બીજિંગ ખાતે ચીન યાત્રાના બીજા દિવસે કહ્યું હતું. આ સાથે ચીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં બે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક શરૂ કરવાના પણ કરાર કર્યા છે. જ્યારે 1લી જુનથી કૈલાશ માનસરોવરનો રસ્તો ખોલવા પણ સહમતી થઇ હતી.

ત્રણ દિવસની ચીન યાત્રા પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે બીજિંગ ખાતે ચીનના પ્રધાનમંત્રી લી કછ્યાંગ સહિત અન્ય સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરી હતી. જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારે આત્મ વિશ્વાસ સાથે પોતાની વાત રજુ કરી હતી. પોતાના પ્રવચનમાં તેમણે ચીનને સહયોગની સાથે શાંતિ જાળવી રાખવા પણ આડકતરી રીતે ચીમકી આપી હતી.

વધુમાં તેમણે બંને દેશોના વિકાસની ગતિને આગળ વધારવા માટે બંને દેશો વચ્ચે સહયોગ જરૂરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત ચીન વચ્ચે સીમા પર શાંતિ જરૂરી છે અને ચીન પણ ભારતના મેક ઇન ઇન્ડિયામાં સહયોગ આપે. ભારત-ચીન લાંબા ગાળાના સંબંધોને સામે રાખીને વિકાસનો પથ બનાવે. બંને દેશો વચ્ચે 10 અરબ ડોલરના વિવિધ સમજુતી કરાર થયા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે. આર્થિક સમજુતી અંગે પણ મહત્વના કરાર થયા છે.

ભારત ચીન વચ્ચે થયા 24 સમજુતી કરાર
First published:

Tags: દેશ વિદેશ, નરેન્દ્ર મોદી, મોદી ચીન પ્રવાસ, રાજકારણ, વેપાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन