Home /News /national-international /કામવાળી બાઈ ઘરમાં ગંદા કામ કરતા ઝડપાઈ, CCTV ફુટેજ જોઈ ઘરમાલિકનો પિત્તો ગયો

કામવાળી બાઈ ઘરમાં ગંદા કામ કરતા ઝડપાઈ, CCTV ફુટેજ જોઈ ઘરમાલિકનો પિત્તો ગયો

maid viral video

હકીકતમાં જોઈએ તો, આ મામલો ગ્રેટર નોઈડા વેસ્ટના અઝનારા હોમ્સ સોસાયટીનો છે. અહીં રહેતા એક શખ્સના ઘર પર સાઈ સફાઈ કરવા માટે આવતી કામવાળી બાઈ વિરુદ્ધ બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નોઈડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે એક કામવાળી બાઈને પેશાબવાળા પાણીથી પોતું મારવાના આરોપમાં ધરપકડ કરી છે. ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યા છે.જેમાં કામવાળી બાઈ પાણીની ડોલમાં ઉપર બેસીને પાશાબ કરતી હોવાનું દેખાઈ રહ્યું છે. ફ્લેટના માલિકે બાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: નવા સંશોધનમાં થયો મોટો ખુલાસો: લાલ રાજમામાં હોય છે ઝેર, જાણો સમગ્ર રિપોર્ટ

હકીકતમાં જોઈએ તો, આ મામલો ગ્રેટર નોઈડા વેસ્ટના અઝનારા હોમ્સ સોસાયટીનો છે. અહીં રહેતા એક શખ્સના ઘર પર સાઈ સફાઈ કરવા માટે આવતી કામવાળી બાઈ વિરુદ્ધ બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેનું કહેવું હતું કે, ઘર પર કામ કરવા આવતી મહિલા ગંદું કામ કરતા પકડાઈ, પેશાબવાળા પાણીથી ફ્લેટમાં પોતું મારી રહી હતી.

વીડિયો પણ આપ્યો


ફરિયાદ કર્યાની સાથે સાથે ફ્લેટના માલિકે પોલીસને વીડિયો પણ સોંપ્યો હતો. જેમાં બાઈ પાણીની ડોલમાં બેસીને પેશાબ કરતી દેખાઈ રહી હતી. ફરિયાદ સામે આવ્યા બાદ પોલીસે કામવાળી બાઈની ધરપકડ કરી અને તેની સાથે પુછપરછ કરી હતી. શરુઆતમાં તો તો પોલીસ સામે પેશાબ કરવાની વાત માનવા તૈયાર નહોતી. બાદમાં સત્ય કબુલ્યું અને ડોલમાં પેશાબ કર્યો હોવાની વાત માની લીધી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.
First published:

Tags: Latest viral video, Noida

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો