Home /News /national-international /

હવે રસ્તા પર થૂંકવું ભારે પડશે, રૂ. 5 હજારનો દંડ અને કરવી પડશે સામાજિક સેવા

હવે રસ્તા પર થૂંકવું ભારે પડશે, રૂ. 5 હજારનો દંડ અને કરવી પડશે સામાજિક સેવા

ગુજરાતમાં તો હજુ ઠીક છે પરંતુ તમે મહારાષ્ટ્ર જાવ અને રસ્તામાં થૂંકશો તો ભરાઇ પડશો. મહારાષ્ટ્ર સરકાર આ મામલે મક્કમ બની છે અને એન્ટી સ્પિટિંગ કાયદાને મંજૂરી આપી દીધી છે. જેને પગલે હવે જાહેરમાં રસ્તા પર થૂંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાશે. અંદાજે રૂ.5 હજાર દંડ તેમજ સમાજ સેવા સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મુંબઇ # ગુજરાતમાં તો હજુ ઠીક છે પરંતુ તમે મહારાષ્ટ્ર જાવ અને રસ્તામાં થૂંકશો તો ભરાઇ પડશો. મહારાષ્ટ્ર સરકાર આ મામલે મક્કમ બની છે અને એન્ટી સ્પિટિંગ કાયદાને મંજૂરી આપી દીધી છે. જેને પગલે હવે જાહેરમાં રસ્તા પર થૂંકનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાશે. અંદાજે રૂ.5 હજાર દંડ તેમજ સમાજ સેવા સુધીની સજાની જોગવાઇ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપેલી એન્ટી સ્પિટિંગ કાયદા અંતગર્ત પ્રથમ વખત પકડાતાં રૂ.1000 દંડની સાથોસાથ એક દિવસ કોઇ પણ હોસ્પિટલ કે સરકારી ઓફિસમાં સામાજિત સેવાનું કામ કરવું પડશે. બીજી વખતે પકડાશો તો રૂ.3000 હજારનો દંડ અને ત્રણ દિવસની સામાજિક સેવા તેમજ જો તમે ત્રીજી વખત પકડાશો તો દંડની રકમ રૂ.5000 તથા પાંચ દિવસ સામાજિક સેવા કરવાની રહેશે. અહીં નોંધનિય છે કે, દંડની રકમ સરકાર દ્વારા આરોગ્ય સેવામાં ઉપયોગમાં લેવાશે.
First published:

Tags: થૂંકવું, દંડ, મહારાષ્ટ્ર, સજા, સરકાર

આગામી સમાચાર