LIVE NOW

વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં 55 ટકા, હરિયાણામાં સરેરાશ 61 ટકા મતદાન

મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે

gujarati.news18.com | October 21, 2019, 6:28 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 21, 2019
auto-refresh
4:03 pm (IST)
3:49 pm (IST)
3:49 pm (IST)
3:41 pm (IST)
Load More
મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તેની સાથે જ આજે 17 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 51 વિધાનસભા સીટો અને 2 લોકસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એક તરફ બીજેપી-શિવસેના ગઠબંધન છે, તો બીજી તરફ કોંગ્રેસ-એનસીપી ગઠબંધન છે. હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે આજે મતદાન થઈ રહ્યું છે. અહીં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે મુખ્‍ય ટક્કર જોવા મળી રહી છે. મતદાનને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.