LIVE NOW

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી, હરિયાણામાં ફસાયો પેચ

હરિયાણામાં સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરુર છે, જોકે એકપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી

gujarati.news18.com | October 24, 2019, 11:19 PM IST
facebook Twitter Linkedin
Last Updated October 24, 2019
auto-refresh

Highlights

11:19 pm (IST)

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 વિધાનસભા સીટના પરિણામ આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપને 105 બેઠકો મળી છે. જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે. આમ બંને મળીને 161 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ હરિયાણામાં ભાજપને 40, કૉંગ્રેસને 31, જનનાયક જનતા પાર્ટીને 10 અને અન્યને 9 સીટો મળી છે. હરિયાણામાં સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરુર છે. જોકે એકપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે ભાજપા અપક્ષો સાથે મળીને સરકાર બનાવે તેવી સંભાવના છે #મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 વિધાનસભા સીટના પરિણામ આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપને 105 બેઠકો મળી છે. જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે. આમ બંને મળીને 161 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ હરિયાણામાં ભાજપને 40, કૉંગ્રેસને 31, જનનાયક જનતા પાર્ટીને 10 અને અન્યને 9 સીટો મળી છે. હરિયાણામાં સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરુર છે. જોકે એકપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે ભાજપા અપક્ષો સાથે મળીને સરકાર બનાવે તેવી સંભાવના છે.

Load More
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણાની 90 વિધાનસભા સીટના પરિણામ આવી ગયા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપને 105 બેઠકો મળી છે. જ્યારે શિવસેનાને 56 બેઠકો મળી છે. આમ બંને મળીને 161 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે. બીજી તરફ હરિયાણામાં ભાજપને 40, કૉંગ્રેસને 31, જનનાયક જનતા પાર્ટીને 10 અને અન્યને 9 સીટો મળી છે. હરિયાણામાં સરકાર બનાવવા માટે 46 બેઠકોની જરુર છે. જોકે એકપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે ભાજપા અપક્ષો સાથે મળીને સરકાર બનાવે તેવી સંભાવના છે.