ટેમ્પોમાં યુવતીઓ વચ્ચે જઈને બેસી ગયો રોમિયો, કરી એવી હરકત કે યુવતીઓ ચપ્પલે ચપ્પલે ધોઈ નાંખ્યો, video viral

બે યુવતીઓએ યુવકને ચપ્પલ વડે ધોઈ નાંખ્યો વીડિયો વાયરલ

Madhya Pradesh news: ટેમ્પોમાં બે યુવતીઓ વચ્ચે બેશીને રોમિયો યુવક પોતાના મોબાઈલમાં બિભત્સ વીડિયો જોઈ રહ્યો હતો. યુવતીઓએ તેને અવગણ્યો પછી તે વધારે બેખૌફ થયો હતો. અને તેણે એક યુવતીનો હાથ પકડી લીધો હતો.

 • Share this:
  ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં બે યુવતીઓએ એક યુવકની જાહેરમાં જ પીટાઈ કરી હતી. રોમિયો યુવકની ચપ્પલ વડે પીટાઈ કરી કરી હતી. યુવકે બે યુવતીઓ બેશીને એવી હરકત કરી તે યુવતીઓ તરત જ શબક શીખવાડ્યો હતો. આરોપ છે કે યુવક ટેમ્પોમાં આ બંને યુવતીઓ વચ્ચે બેશી પોતાના મોબાઈલમાં પોર્ન વીડિયો જોવા લાગ્યો હતો.

  ટેમ્પોમાં બે યુવતીઓ વચ્ચે બેશીને રોમિયો યુવક પોતાના મોબાઈલમાં બિભત્સ વીડિયો જોઈ રહ્યો હતો. યુવતીઓએ તેને અવગણ્યો પછી તે વધારે બેખૌફ થયો હતો. અને તેણે એક યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવકની હિંમત જોઈને યુવતીનો ગુસ્સાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. યુવતીઓએ ભીડભાડવાળા ફૂલબાગ ચોકડી પર ટેમ્પો રોકાવી દીધો અને તેને યુવકને ખેંચીને ચપ્પલ વડે દેનાધન ઉપર તૂટી પડી હતી.

  ફૂલબાગ ચાર રસ્તા ઉપર બે યુવતીઓએ એક રોમિયોને ચપ્પલ વડે માર મારતા જોઈને લોકોનું ટોળું એકઠું થયું હતું. લશ્કરમાં રહેનારી આ યુવતીઓ રેલવે સ્ટેશન વિસ્તારમાં નોકરી કરતી હતી. બંને પોતાની ડ્યૂટી બાદ રેલવે સ્ટેશનથી ટેમ્પોમાં સવાર થઈને ઘરે પરત ફરી રહી હતી.

  આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

  આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

  ત્યારબાદ આગળની ચોકડી પરથી એક યુવક ટેમ્પોમાં બેઠો હતો. બંને યુવતીઓ સીટ વચ્ચે બેશી ગયો હતો. મોબાઈલ કાઢીને ગંદા વીડિયો જોવાનું શરું કર્યું હતું. બંને યુવતીઓ અસહજ મહેસૂસ કરવા લાગી હતી. પરંતુ તેમણે યુવકને અવગણ્યો હતો. આનાથી યુવકની હિંમ્મત વધવા લાગી અને યુવકે બે યુવતીઓ પૈકી એકનો હાથ પકડી લીધો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

  આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

  ચાર રસ્તા ઉપર રોમિયાને ચપ્પલ વડે ધોઈ નાંખ્યો
  યુવકની આ હરકતના કારણે યુવતીઓએ ફૂલબાગ ચોકડી પર ટેમ્પોને રોકાવ્યો હતો અને બંને યુવતીઓએ રોમિયોને પકડીને બહાર ખેંચી લાવી હતી. ચાર રસ્તા ઉપર લાવીને યુવકને ભીડ વચ્ચેજ ચપ્પલ વડે ધોઈ નાંખ્યો હતો.  યુવક બંને હાથ જોડીને કહેવા લાગ્યો કે દીદી મને માફ કરી દો અને માફી માગવા લાગ્યો હતો. ચાર રસ્તા ઉપર મારપીટની ઘટના દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને યુવતીઓ યુવકને સબક શીખવાડીને ઘરે પરત ફરી હતી. પોલીસ યુવકને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ સલાહ આપીને છોડી દીધી હતી.
  Published by:ankit patel
  First published: