કાસગંઝઃ ઉત્તર પ્રદેશાના (UttarPradesh) કાસગંજ જિલ્લામાં સંબંધોને કલંકીત કરનારી એક સમસનીખેશ ઘટના સામે આવી છે. જ્યાં પિતા પુત્ર અને સસરા અને પુત્રવધૂ જેવા સંબંધો લજવાયા હતા. આ સંબંધોમાં એક 16 મહિનાના માસૂમ બાળકની બલી લીધી હતી. એક બાપ પોતાની જ પુત્રવધૂની આશિકીમાં (affair with daughter in law) એ હદ સુધી હેવાન બન્યો કે તેણે પોતાના જ માસૂમ પુત્રને નદીમાં (father killed son) ફેંકી દીધો હતો.
માસૂમને નદીમાં પેંકીને શાતિર પિતાએ પોતાના જ અપહરણની જાણ પોલીસને આપી હતી. પોતાના પિતાની આશિકીનું કાળુ રાજ પોલીસની સામે ખોલતા પોતાના માસૂમ ભાઈની હત્યાનો આરોપ પોતાના પિતા ઉપર લગાવ્યો હતો. પીડિતની ફરિયાદના આરોપે આરોપી પિતા અને પુત્રવધૂની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની નિશાનદેહીના આધારે પોલીસ નહેરમાં માસૂમની લાશ શોધી રહી છે. જોકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે લાશ મળી નથી.
આ શરમજનક ઘટના કારગંજ શહેરના જ્વાલાપુરી મહોલ્લાની છે. આરોપીના પુત્ર સચિનના જણાવ્યા પ્રમાણે તેના પિતાના આડા સંબંધો પુત્રવધૂ સાથે હતા. આડાસંબંધોના કારણે સસરાએ પોતાની પ્રેમિકાના લગ્ન પુત્ર સાથે કરાવી દીધા હતા.
લગ્ન બાદ સસરો કિશન કુમાર પોતાની પુત્રવધૂ સાથે સંબંધ બનાવતો રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ વધતો રહ્યો હતો. એકબીજા સાથે જીવવા મરવાના કોલ પણ લેવાઈ ગયા હતા. આ વચ્ચે કિશનની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ આ વાત પુત્રવધૂને મંજૂર ન હતી. આ વાતને લઈને પુત્રવધૂ અને સસરા વચ્ચે તીખી તકરાર પણ થવા લાગી હતી.
આડા સંબંધો તૂટવા સુધી પહોંચી ગયા હતા. પરંતુ પ્રેમમાં આંધળા પિતા કિશન કુમારે 16 મહિનાના માસૂમ પુત્રને દુનિયાથી હટાવવાનું મન બનાવી લીધી હતું. 16 મહિનાના પુત્રને જિંદા હજારા નહેરમાં ફેંકી આવ્યો હતો. અને પોતાનું અને પુત્રનું અપહરણ થયું હોવાની જાણ પોલીસને કરી હતી.
" isDesktop="true" id="1077144" >
જોકે, આરોપી પિતાની કબૂલાત બાદ માસૂમ યશને ગોતાખોરોની મદદથી નહેરમાં શોધખોળ ચાલી રહી છે. પુત્ર સચિન કુમારે જણાવ્યું કે મારો ભાઈ રાત્રે રડી રહ્યો હતો. સવારે ઉઠીને જોયું તો તે જગ્યા ઉપર ન હતો. મને પપ્પા અને મારી પત્ની ઉપર શંકા છે. મારા પપ્પા અનેકવાર કોશિશ કરી ચૂક્યા છે. પપ્પા મારી પત્નીનું અનેક વર્ષોથી અફેર ચાલી રહ્યું હતું. બાળકનો કોઈ પત્તો નથી. (Photo souce: Aaj tak)
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર