liveLIVE NOW

લોકસભા ચૂંટણી : છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 63% વોટિંગ

બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની 8, યૂપીની 14, બંગાળની 8 અને દિલ્હીની 7 બેઠકો પર મતદાન થયું

  • News18 Gujarati
  • | May 12, 2019, 20:30 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    20:39 (IST)
    19:52 (IST)
    છઠ્ઠા તબક્કામાં સાંજે 7 કલાક સુધીમાં 61.14% મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 80.16%, દિલ્હીમાં 56.11%, હરિયાણામાં 62.19%, ઉત્તર પ્રદેશમાં 53.37%, બિહારમાં 59.29%, ઝારખંડમાં 64.46% અને મધ્ય પ્રદેશમાં 60.40% મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું 

    18:41 (IST)
    છઠ્ઠા તબક્કામાં સાંજે 6 કલાક સુધીમાં 59.70% મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 80.13%, દિલ્હીમાં 55.44%, હરિયાણામાં 64.14%, ઉત્તર પ્રદેશમાં 50.82%, બિહારમાં 55.04%, ઝારખંડમાં 64.46% અને મધ્ય પ્રદેશમાં 60.12% મતદાન 

    18:8 (IST)

    લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર 6 વાગ્યા સુધીમાં 59.70 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 80.13 ટકા મતદાન

    18:4 (IST)

    લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 સીટો પર 5 વાગ્યા સુધીમાં 53.85 ટકા મતદાન

    16:44 (IST)
    16:40 (IST)
    લોકસભા ચૂંટણીમાં સાંજે 4 વાગ્યા સુધી 50.77% મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 70.53% #

    16:26 (IST)
    નિર્માણ ભવન મતદાન કેન્દ્ર પર ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકયા નાયડુએ પત્ની સાથે કર્યું મતદાન

    15:42 (IST)
    15:30 (IST)
    છઠ્ઠા ચરણમાં 3 વાગ્યા સુધી સરેરાશ 46.52 ટકા મતદાન થયું છે. જેમાં, પશ્ચિમ બંગાળમાં 63.09 ટકા, દિલ્હીમાં 36.73 ટકા, હરિયાણામાં 47.57 ટકા, ઉત્તર પ્રદેશમાં 40.96 ટકા, બિહારમાં 43.86 ટકા, ઝારખંડમાં 54.09 ટકા અને મધ્ય પ્રદેશમાં 48.53 ટકા મતદાન થયું છે.

    લોકસભા ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં સરેરાશ  62.27% મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં 80.16%, દિલ્હીમાં 58.01%, હરિયાણામાં 65.48%, ઉત્તર પ્રદેશમાં 54.24%, બિહારમાં 59.29%, ઝારખંડમાં 64.50% અને મધ્ય પ્રદેશમાં 60.06% મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મતદાન થયું છે.

    આ તબક્કામાં  979 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની 8 અને ઉત્તર પ્રદેશ 14, પશ્ચિમ બંગાળની 8 અને રાજધાની દિલ્હીની 7 બેઠકો પર મતદાન થયું છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन