Home /News /national-international /

NAMO TV સામે EC નારાજ, સૂચના-પ્રસારણ મંત્રાલય પાસે માંગ્યો જવાબ

NAMO TV સામે EC નારાજ, સૂચના-પ્રસારણ મંત્રાલય પાસે માંગ્યો જવાબ

'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને પ્રસારિત કરવાને લઈને દૂરદર્શન પાસે પણ જવાબ માંગવામાં આવ્યો

'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને પ્રસારિત કરવાને લઈને દૂરદર્શન પાસે પણ જવાબ માંગવામાં આવ્યો

    નમો ટીવી ચેનલ પર ચૂંટણી પંચ નારાજ છે અને તેના માટે તેણે સૂચના મંત્રાલય પાસ જવાબ માંગ્યો છે. નમો ટીવીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે દૂરદર્શન પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ જવાબ 'મેં ભી ચોકીદાર' કાર્યક્રમને પ્રસારિત કરવાને લઈને માંગવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, મંગળવારે કોંગ્રેસ પાર્ટી તરફથી નમો ટીવીની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું કે નમો લોગોના નામ પર ચેનલ ચલાવવામાં આવી રહી છે. દૂરદર્શન પર વડાપ્રધાનનું ભાષણ પ્રસારિત કરવામાં આવે છે. આ બંને મામલાઓ પર ચૂંટણી પંચે ગંભીર નોંધ લેવી જોઈએ.

    આ પણ વાંચો, PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ECનો ઇન્કાર, સેન્સર બોર્ડ લેશે અંતિમ નિર્ણય
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Doordarshan, Eci, Lok sabha election 2019, Main Bhi Chowkidar, NAMO TV

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन