15:43 (IST)
દિલ્હીની નિઝામુદ્દીન દરગાહમાં આવેલા 200 લોકોનો ટેસ્ટ કરાવાશે
5 હજાર કેદીઓને મુક્ત કરશે MP સરકાર
શેરબજારમાં ઘટાડો
મહારાષ્ટ્રમાં કેસ વધ્યા
વિશ્વમાં કોરોનાથી મરનારની સંખ્યા 33000ને પાર
નિષ્ણાતોને કેસોમાં અચાનક ઊછાળાની ચિંતા
દેશમાં 30મું મોત
વતન જવા નિકળેલા કામદારનું રસ્તામાં મોત
સામૂહિક હિજરત સામે કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી
રશિયામાં એક દિવસમાં કેસ વધ્યા, સરહદો સીલ