લૉકડાઉનમાં પોતાના ગૃહ રાજ્ય જવા માંગતા લોકો અહીં કરાવે રજિસ્ટ્રેશન

News18 Gujarati
Updated: May 5, 2020, 8:43 AM IST
લૉકડાઉનમાં પોતાના ગૃહ રાજ્ય જવા માંગતા લોકો અહીં કરાવે રજિસ્ટ્રેશન
લૉકડાઉનમાં ફસાયેલા લોકો જે ટ્રેનથી પોતાના ઘરે જવા માંગો છો તો સંબંધિત રાજ્ય તરફથી આપવામાં આવેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે

લૉકડાઉનમાં ફસાયેલા લોકો જે ટ્રેનથી પોતાના ઘરે જવા માંગો છો તો સંબંધિત રાજ્ય તરફથી આપવામાં આવેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનનો ત્રીજો ફૅઝ (Lockdown 3.0) શરૂ થઈ ગયો છે. આ વખતે લૉકડાઉન દરમિયાન દેશના તમામ જિલ્લાઓને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને ઝોન મુજબ તેમને કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. આ છૂટછાટમાં દુકાન ખોલવાથી લઈને બીજા રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો (Migrant Workers)ને તેમના ઘરે મોકલવા માટે સ્પેશલ ટ્રેન (Special Train) ચલાવવાની વ્યવસ્થા પણ સામેલ છે. જો તમે પણ આ લૉકડાઉનમાં ફસાયેલા છે અને ટ્રેનથી પોતાના ઘરે જવા માંગે છે તો આપને સંબંધિત રાજ્ય તરફથી આપવામાં આવેલી લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

કયા રાજ્યના લોકો ક્યાં રજિસ્ટ્રેશન કરાવે?


તમિલનાડુમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - http://tnepass.tnega.gov.in

રાજસ્થાનમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://emitraapp.rajasthan.gov.in/emitraApps/covid19MigrantRegistrationService

ગુજરાતમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx 

પંજાબમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://covidhelp.punjab.gov.in

આ પણ વાંચો, સોનિયા ગાંધીની જાહેરાતઃ ઘરે પરત ફરી રહેલા શ્રમિકોની રેલવે ટિકિટનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે

હિમાચલ પ્રદેશમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - http://covidepass.hp.gov.in/

હરિયાણામાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://edisha.gov.in/eForms/MigrantService

ઓડિશામાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://covid19regd.odisha.gov.in/

મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://covid19.mhpolice.in

કર્ણાટકમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક - https://sevasindhu.karnataka.gov.in/Sevasindhu/English

ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે રજિસ્ટ્રશન લિંક
http://dsclservices.org.in/uttarakhand-migrant-registration.php
http://smartcitydehradun.uk.gov.in/

આ પણ વાંચો, શ્રમિકો પાસેથી ભાડાની વસૂલી પર રેલવેની સ્પષ્ટતાઃ અનેક બર્થ રખાય છે ખાલી, રાજ્યો પાસેથી માંગ્યો માત્ર 15 ટકા ચાર્જ
First published: May 5, 2020, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading