Home /News /national-international /Cyber Crime Awareness: સાઇબર ક્રાઇમને અટકાવવા માટે આપણે જાગૃત બનીએ, જાણો મહત્વપૂર્ણ ટિપ્સ

Cyber Crime Awareness: સાઇબર ક્રાઇમને અટકાવવા માટે આપણે જાગૃત બનીએ, જાણો મહત્વપૂર્ણ ટિપ્સ

વધતા સાઇબર ફ્રાઈમ સામે સ્વજાગૃતીજ એક સાચો ઉપાય છે.

Cyber Crime Awareness: વધતા સાઇબર ફ્રાઈમ સામે સ્વજાગૃતીજ એક સાચો ઉપાય છે. અમુક એવી બાબતો અને તમારી સાવચેતી તમને મુસીબતથી બચાવશે. અહીં અમે તમને સાઇબર ક્રાઇમ સંબંધિત એક દમ સરળ ભાષામાં મહત્વપૂર્ણ પાયાની વાતથી માહિતીગાર કરીશું.

    Cyber Crime Awareness: પ્રથમ લેખમાં આપણે સાઇબર ક્રાઇમ શું છે તેની વ્યાખ્યા અને તે વિશેની સાવચેતી વર્તવા જેવી બાબતોની ચર્ચા કરી હતી. અહીં લેખમાં આપણે તેનાથી વધુ વિશેષ માહિતી મેળવીશું.

    શું તકેદારી રાખવી


    ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી વખતે
    ઓનલાઇન બેંકીંગ અને કેટલીક અન્ય એપ્લિકેશનોમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા સમયે (MPIN) માંગવા માં આવે છે. જેના વડે ઓનલાઇન પૈસા ટ્રાંસફર થય શકે છે. આ (MPIN) અંગેક્યારેય કોઈને જણાવું નહિ. આ માહતી ફત પોતાનાસુધીજ સીમીત રાખવી.

    ઈટરનેટના નામે થતી છેતરપીંડી


    એક વોટ્સએપ સંદેશ એવો દાવો કરે છે કે, ભારત સરકાર ઓનલાઇન ભણવા માટે ૩ મહિના મફત ઈટરનેટ સુવિધા દાન કરે છે. જેનો લાભ લેવા એક લિંક પર ક્લિક કરવા અનુરોધ કરે છે. તો આવી કોઈ પણ લિંક પર ક્લિક કરવું નહિ.

    વેક્સિન નોંધણી માટે થતી છેતરપિંડીથી સાવધાન


    વેક્સિન રજીસ્ટ્રેશન માટે અઘીકૃત વેબસાઈટ કે એપ નો જ ઉપયોગ કરવો. તથા ચકાસણી કરવી તેમજ અન્ય કોઈ એપ અથવા વેબસાઈટ નો ઉપયોગ કરવો નહિ.

    આ પણ વાંચો: જાણો, શું છે સાઇબર ક્રાઇમ? તેનાથી બચવા કઈ પ્રકારની તકેદારી રાખવી જોઈએ

    કોરોનાથી મૃત્યુ અંગે ફ્રોડ મેસેજ


    કોરોના પછી મૃત્યુની સહાયતા અંગેના ઘણા ફ્રોડ મેસેજ ફરતા થયા છે. જેમાં આ સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એ પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં છે.તો આવી કોઈ ખોટી વાતોમાં ફસાવવું નહિ.

    અમુક એવી બાબતો અને તમારી સાવચેતી તમને મુસીબતથી બચાવશે.

    હંમેશા સિક્યોર VPN વાપરવાનો આગ્રહ રાખવો


    જયારે પણ તમે કોઈ વાઈફાઈ કેકશન વાપરો છો ત્યારે ધ્યાન રાખો કે તમે કનેકશન અને ડવાઇસ અંગે પણ કાળજી રાખો. સાર્વજનિક નેટવર્ક યુઝ કરતી વખતે તમારા બેંકએકાઉન્ટની વગતો, અંગત પાસવર્ડ કે અન્ય મહત્વપૂર્ણ માહિતીનો ઉપયોગ ટાળો. હમેશા સિક્યોર (VPN) કનેકશન જ વાપરવાનો આહ રાખો.

    બ્લુટુથના ઉપયોગમાં સાવધાની


    તમારા ડિવાઇસને કોઈની સાથે જોડતી વખતે સાયબર ક્રિમીનલ વાયરસ નો એટેક થઇ શકે છે. જયારે તમે બ્લુઉટૂથનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તમારા ડવાઇસમાંબ્લુટુથ શોધવાનો ઓશન બંધ રાખો. એક વાર ડેટા ટ્રાન્સફર થયા પછી તરતજ પેઈરીંગ દૂર કરી દો.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Cyber attack, Cyber Cell, CYBER CRIME, Cyber fraud

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन