પતિએ ક્રૂરતાની તમામ હદ વટાવી, પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ઠોકી ખીલી, ફરિયાદ બાદ આવ્યો આવો વળાંક

પ્રતિકાત્મક તસવીર

પીડિતાએ પોલીસને જણાવ્યું કે ઘરેલુ વિવાદના પગલે પતિ દ્વારા તેની સાથે અભદ્રતા કરી અને ગુસ્સાાં પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી.

  • Share this:
    રામપુરઃ ઉત્તર પ્રદેશના (domestic violence) રામપુરમાં (rampur) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં (Wife's private part) ખીલી ઠીકી હતી. માનવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે કોઈ (husband-wife fight) વાતને લઈને વિવાદ થયો હતો. જેથી પતિ ખુબ જ ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી.

    આ ઘટના બાદ મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ઘરેલુ વિવાદના પગલે પતિ દ્વારા તેની સાથે અભદ્રતા કરી અને ગુસ્સાાં પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી.

    પીડિતા તરફથી પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. જોકે, આ ઘટનામાં વળાંક આવ્યો હતો. અનેક કલાકો સુધી પતિ પત્નીને સાથે બેસાડવામાં આવતા પતિ પત્ની વચ્ચે સમજૂતી થઈ હતી.

    આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

    આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

    આ પણ વાંચોઃ-પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

    આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

    પીડિત મહિલાને જણાવ્યું કે તેનો પતિ દારુ પીને ઘરે આવે છે અને તેની સાથે ઝઘડો કરે છે. ત્યારબાદ મારા પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી દીધી હતી. રાત્રે બાર વાગ્યે જ્યારે તેણે પોતાના માતા-પિતાને બૂમ પાડી. પરંતુ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં.



    આ મામલામાં ક્ષેત્રાધિકારી મિલક શ્રીકાંત પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેના પ્રાઈવેટ પાર્ટમાં ખીલી ઠોકી હતી મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ બંને પતિ પત્ની વચ્ચે સમજૂતી કરાવવામાં આવી હતી.
    Published by:ankit patel
    First published: