Home /News /national-international /

દિકરીએ લાલૂને આપી શીખામણ, ગૌમાંસની નહીં વિકાસની વાત કરો

નવી દિલ્હીઃ એક બાજુ નેતાઓમાં ગૌમાંસ પર બયાન આપવાની હોડ લાગેલી છે. ત્યારે બિહાર ચુટણીને લઇ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા ભારતીએ પિતાને સલાહ આપી છે. મીસા ભારતીએ કહ્યું છે કે, ગૌમાંસ પર ભાષણ આપવું ન જોઇએ. એટલું જ નહીં તેણે તેમના પિતા લાલુ યાદવે આપેલા ગૌમાસ અંગેના નિવેદનથી પણ છેડો ફાડ્યો હતો.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હીઃ એક બાજુ નેતાઓમાં ગૌમાંસ પર બયાન આપવાની હોડ લાગેલી છે. ત્યારે બિહાર ચુટણીને લઇ આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની દિકરી મીસા ભારતીએ પિતાને સલાહ આપી છે. મીસા ભારતીએ કહ્યું છે કે, ગૌમાંસ પર ભાષણ આપવું ન જોઇએ. એટલું જ નહીં તેણે તેમના પિતા લાલુ યાદવે આપેલા ગૌમાસ અંગેના નિવેદનથી પણ છેડો ફાડ્યો હતો.
First published:

Tags: ગૌમાંસ, ચુંટણી, બિહાર, લાલુ પ્રસાદ યાદવ, વિવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन