Home /News /national-international /

લાલૂનો પ્રહાર, અમિત શાહને કહ્યા નરભક્ષી, તડીપાર

લાલૂનો પ્રહાર, અમિત શાહને કહ્યા નરભક્ષી, તડીપાર

બિહાર ચૂંટણીમાં પ્રચાર પડઘમ તેજ થઇ રહ્યા છે તે સાથે જાણે કે નેતાઓની વાણી પણ તંગ થઇ રહી છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા. લાલુએ અમિત શાહને નરભક્ષી અને તડીપાર કહ્યા.

  • News18
  • Last Updated :
પટણા # બિહાર ચૂંટણીમાં પ્રચાર પડઘમ તેજ થઇ રહ્યા છે તે સાથે જાણે કે નેતાઓની વાણી પણ તંગ થઇ રહી છે. આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે આકરા પ્રહારો કર્યા. લાલુએ અમિત શાહને નરભક્ષી અને તડીપાર કહ્યા.

બેગૂસરાયના કાર્યકર્તા સંમેલનમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા ચોર અને જંગલરાજના જનક કહ્યા તો એનાથી ભડકેલા લાલુએ આજે બધી હદ વટાવી અને શાહને નરભક્ષી અને તડીપાર કહ્યા.

ગુસ્સામાં લાલુ અહીંથી પણ રોકાયા નહીં અને શાહ પર જધન્ય ધારાઓનો ખુલાસો કરવાનો પણ પડકાર ફેંક્યો. ચૂંટણી મોસમને જોઇ લાલુએ અમિત શાહ સામે નિશાન તાકતાં જાતિગણ વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર કરવાની પણ માંગ કરી. ટ્વિટરના માધ્યમથી પોતાની વાત કહેતાં લાલુએ ભાજપને કહ્યું કે, એમની એટલી હેસિયત નથી કે તેઓ અનામત મુદ્દે પુન:વિચાર કરે. અમિત શાહ એન્ડ કંપની જાણી લે કે અમે અમારી સંખ્યા બરોબર અનામત લઇને જ રહીશું.
First published:

Tags: અમિત શાહ, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन