Home /News /national-international /

રામદેવ પર લાલુનો પલટવાર, બોલ્યા- દવામાં છે 'ઉત્તેજના'

રામદેવ પર લાલુનો પલટવાર, બોલ્યા- દવામાં છે 'ઉત્તેજના'

નવી દિલ્હી# બિહારમાં ચૂંટણી આવતા એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. મંગવાળના રોજ જ્યાં બાબા રામદેવે ગૌમાંસ અંગેના નિવેદન પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તો આજે લાલુ યાદવે બાબા રામદેવ પર પલટવાર કર્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી# બિહારમાં ચૂંટણી આવતા રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. મંગવાળના રોજ જ્યાં બાબા રામદેવે ગૌમાંસ અંગેના નિવેદન પર આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તો આજે લાલુ યાદવે બાબા રામદેવ પર પલટવાર કર્યો છે.

લાલુએ રામદેવ પર ના માત્ર કાળા નાણા મામલા પર નિશાન તાક્યું, બલકે તેઓએ રામદેવને દાવા વેચનાર શખ્સ પણ કહ્યાં. નિવેદોને લઇને વિવાદોમાં ઘેરાયેલા લાલુએ કહ્યું કે, જ્યારે મે કાળા નાણા અંગે સવાલ ઉઠાવ્યો, તો સૌથી વધુ ઘોંઘાટ તેમણે જ કર્યો હતો. રામદેવ સાધુ નથી સ્વાધૂ છે. લાલુએ કહ્યું કે, તેઓ મહારાજ નથી, દવા વેચનાર છે. લાલુએ કહ્યું કે, વચ્ચે એ પણ ખબર આવી હતી કે, રામદેવની દવામાં ઉત્તેજના છે.

ગૌમાંસ અંગેના નિવેદન પર સ્પષ્ટતા કરતા લાલુએ કહ્યું કે, જેટલી ગાય અમારા ત્યાં છે, તમે જઇને જોઇ લો, કેટલી સેવા થતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ગૌમાંસ અંગેના લાલુના નિવેદનએ બિહારની ચૂંટણીના રાજકારણને ગરમ કરી દીધુ છે.

રાજકીય પક્ષો આ મામલા પર સતત લાલુ અને મહાગઠબંધન પર નિશાન સાધી રહ્યું છે.
First published:

Tags: બાબા રામદેવ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन