ન્હાતી વખતે મોબાઈલ જોઈ મહિલા ચોંકી ગઈ, યુવક ઉતારતો હતો તેનો ન્હાતો વીડિયો

મહિલાની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

kerala news: કામ પરથી આવેલી મહિલા સાંજે 7 વાગ્યે બાથરૂમમાં ન્હાવા જાય છે. જોકે ન્હાતા સમયે મહિલાને બાથરૂમમાં એક મોબાઈલ ઉપર ધ્યાન ગયું હતું. અને તેણે તરત જ અવાજ લગાવ્યો હતો. મહિલાના અવાજથી મહિલાને ન્હાતી વખત વીડિયો ઉતારના યુવક ત્યાંથી ભાગી ગયો હતો.

 • Share this:
  કેરળઃ મહિલાઓ અને બાળકીઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ (molestation) છાસવારે બનતા રહે છે. મહિલાઓની છેડતી અને તેના બિભત્સ વીડિયો (woman video) ઉતારવાના કિસ્સાઓ પણ બનતા રહે છે ત્યારે વધુ એક કિસ્સો કેરળના (kerala) વાયનાડમાં બન્યો હતો. જ્યાં ન્હાતી મહિલાનો વીડિયો (woman bath video) ઉતારવાનો કિસ્સો પોલીસે ચોપડે નોંધાયો છે. જોકે, મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.

  મળતી માહિતી પ્રમાણે આ ઘટના કેરળના વાયનાડ જિલ્લાના માનથાવડિમાં બની હતી. એક મહિલા છૂટક વેપાર કરીને પોતાનું જીવન ગુજારે છે. તાજેતરમાં તે પોતાનું કામ સમાપ્ત કરીને ઘરે પરત ફરી હતી.

  કામ પરથી આવેલી મહિલા સાંજે 7 વાગ્યે બાથરૂમમાં ન્હાવા જાય છે. જોકે ન્હાતા સમયે મહિલાને બાથરૂમમાં એક મોબાઈલ ઉપર ધ્યાન ગયું હતું. અને તેણે તરત જ અવાજ લગાવ્યો હતો. મહિલાના અવાજથી મહિલાને ન્હાતી વખત વીડિયો ઉતારના યુવક ત્યાંથી ભાગી ગયો હતો.

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

  આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

  આ પણ વાંચોઃ-વલસાડઃ ઉમરગામના ફણસામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીને ઉતારી મોતને ઘાટ, બે સંતાનોએ માતા ગુમાવી

  આ ઘટનાથી મહિલા હેબતાઈ ગઈ હતી. અને મોબાઈલ સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને મહિલાએ પોલીસને સઘળી હકીકતની જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે શરણ પ્રકાશની ધરપકડ હતી.  શરળ પ્રકાર કનિરમ મેતિયારક્યુનેલનો રહેવાશી છે અને તેને ફોન વધારે પરીક્ષણ માટે જપ્ત કરવામાં આવ્યો હતો અને શરણ પ્રકાશ સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
  Published by:ankit patel
  First published: