થર્ડ ફ્રન્ટની કવાયતને ફટકો, કુમારસ્વામીના શપથ ગ્રહણમાં નહીં જાય KCR

News18 Gujarati
Updated: May 22, 2018, 7:21 PM IST
થર્ડ ફ્રન્ટની કવાયતને ફટકો, કુમારસ્વામીના શપથ ગ્રહણમાં નહીં જાય KCR
તેલંગાણાના મુખ્યમંત્રી ચેન્દ્રશેખર રાવ (કેસીઆર) કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહેલા એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે.

તેલંગાણાના મુખ્યમંત્રી ચેન્દ્રશેખર રાવ (કેસીઆર) કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહેલા એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે.

  • Share this:
સાક્ષી ખન્ના

તેલંગાણાના મુખ્યમંત્રી ચેન્દ્રશેખર રાવ (કેસીઆર) કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનવા જઇ રહેલા એચડી કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં લે. માનવામાં આવી રહ્યું છે કે, ચંદ્રશેખર રાવ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવાના બદલે એક દિવસ પહેલા જેડીએસના નેતાઓ સાથે મુલાકાત કરશે.

ચંદ્રશેખર રાવ મંગળવારે બેંગલુરુ જશે અને મોડી રાત્રે પાછા હૈદરાબાદ ફરશે. જ્યારે કુમારસ્વામીનો શપથ કાર્યક્રમ બુધવારે છે. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે કેટલાક મહત્વના કામમાં વ્યસ્ત હોવાના કારણે ચંદ્રશેખર રાવ કુમારસ્વામીના શપથ કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. એવી એટકળો ચાલી રહી છે કે, ચંદ્રશેખર રાવ કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ ઉપર બેશવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, તેલંગાણાના રાષ્ટ્ર સમિત
First published: May 22, 2018, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading