તેજીથી ફેલાઇ રહ્યો છે જિકા વાયરસ, ભારત પર પણ મંડરાયો વધુ એક ખતરો

News18 Gujarati | News18
Updated: January 29, 2016, 1:26 PM IST
તેજીથી ફેલાઇ રહ્યો છે જિકા વાયરસ, ભારત પર પણ મંડરાયો વધુ એક ખતરો
જિનીવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ચેતવણી જાહેર કરતા ઉલ્લેખ કર્યો છે કે જિકા વિષાણુ બહુ ભયંકર રીતે અમેરિકી દેશોમાં ફેલાઇ રહ્યો છે. અને 40 લાખ જેટલા લોકોને તેની અસર કરી શકે છે. સંગઠને સાથે જ ભારત સહિત એ બધા દેશોને ચેતવતા કહ્યું કે એડીજ મચ્છરો જ્યાં જોવા મળે ત્યાં ડેગ્યુ અને ચિકુનગુનિયા પણ વધી શકે છે. એડીજ એગિપટાએ મચ્છર જિકા વિષાણુને જન્મ આપે છે જે ડેગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. બંને બીમારીઓ ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશ માટે બહુ મોટી સમસ્યા બની શકે છે.

  • News18
  • Last Updated: January 29, 2016, 1:26 PM IST
  • Share this:
જિનીવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ચેતવણી જાહેર કરતા ઉલ્લેખ કર્યો છે કે જિકા વિષાણુ બહુ ભયંકર રીતે અમેરિકી દેશોમાં ફેલાઇ રહ્યો છે. અને 40 લાખ જેટલા લોકોને તેની અસર કરી શકે છે. સંગઠને સાથે જ ભારત સહિત એ બધા દેશોને ચેતવતા કહ્યું કે એડીજ મચ્છરો જ્યાં જોવા મળે ત્યાં ડેગ્યુ અને ચિકુનગુનિયા પણ વધી શકે છે. એડીજ એગિપટાએ મચ્છર જિકા વિષાણુને જન્મ આપે છે જે ડેગ્યુ અને ચિકનગુનિયા ફેલાવે છે. બંને બીમારીઓ ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશ માટે બહુ મોટી સમસ્યા બની શકે છે.

જિકાનો પ્રકોપ ગત વર્ષે બ્રાજીલથી શરૂ થઇ અમેરિકા સુધી ફેલાઇ ગયો છે.
જિકાથી જન્મતા બાળકોના મગજને મોટી અસર થાય છે. જેનો વિકાસ રૂધાય છે. માઇક્રોસેફલીને કારણે બાળકો અસામાન્ય રૂપથી નાના માથા સાથે જન્મે છે. આ વચ્ચે ડબ્લ્યુએચઓ પ્રમુખ માર્ગરેટ ચાને જણાવ્યું હતું કે, જન્મ દોષમાં તેજીથી થઇ રહેલી વૃદ્ધી માટે જિકા વાયરસ ભયંકર રીતે ફેલાય છે અને જીમ્મેદાર મનાય છે.
First published: January 29, 2016, 9:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading