Home /News /national-international /

ઝારખંડઃ કોલસાકૌભાંડમાં ઝારખંડના પૂર્વ CM મધુ કોડા દોષી જાહેર,ગુરુવારે સજાનું એલાન

ઝારખંડઃ કોલસાકૌભાંડમાં CBIની વિશેષ અદાલતે ઝારખંડના પૂર્વ CM મધુ કોડાને ભ્રષ્ટાચાર અને અન્ય ગુનામાં દોષી જાહેર કર્યા છે. કોર્ટે આ મામલામાં પૂર્વ પ્રમુખ સચિવ કુમાર બસુ, પૂર્વ કોલસાસચિવ એચસી ગુપ્ત અને એક અન્ય આરોપીને દોષી જાહેર કર્યો છે.

વધુ જુઓ ...

આ કેસમાં ઝારખંડમાં રાજહરિ નોર્થ કોલ બ્લોક, કોલકાતાના વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડ (VISUL) ફાળવણીમાં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલી છે. આ મામલામાં આઠ લોકો આરોપી હતા, જેમાંથી 4ને કોર્ટે આરોપમુક્ત કર્યાં છે.

CBIની વિશેષ અદાલતના જજ ભરત પરાશરે કોડા અને આ વહીવટદારોના ભ્રષ્ટાચાર અને આઇપીસીની કલમ 120-બી હેઠળ ક્રિમિનલ ષડયંત્રમાં દોષી જણાયા છે. કોર્ટ હવે ગુરુવારે તેમની સજાનું એલાન કરશે. આ કલમ હેઠળ આરોપીઓને વધુમાં વધુ ઉમરેકેદની સજા થઈ શકે છે.
First published:

Tags: Coal scam, Madhu koda, Zarkhand

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन