Home /News /national-international /

JEE Main Result 2018: જાહેર થયુ રિઝલટ, ક્લિક કરીને મેળવો માહિતી

JEE Main Result 2018: જાહેર થયુ રિઝલટ, ક્લિક કરીને મેળવો માહિતી

JEE મેઇનની પરીક્ષામાં 6,46,814 વિદ્યાર્થીઓ, 2,66,745 વિદ્યાર્થીનીઓ અને 3 ટ્રાન્સજેન્ડર સ્ટૂડન્ટ્સ શામેલ થયા હતાં

JEE મેઇનની પરીક્ષામાં 6,46,814 વિદ્યાર્થીઓ, 2,66,745 વિદ્યાર્થીનીઓ અને 3 ટ્રાન્સજેન્ડર સ્ટૂડન્ટ્સ શામેલ થયા હતાં

    નવી દિલ્હી:  JEE Main Result 2018: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એલે કે CBSEએ Joint Entrance Examination (JEE Main results 2018)નાં રિલઝલ્ટની જાહેરાત કરી દીધી છે. JEE મેઇનનું રિઝલ્ટ jeemain.nic.in અને cbseresults.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. CBSE દ્વારા JEE Main 2018 results હેઠળ JEE Main Paper I અને JEE Main Paper II માટે સ્કોર અલગ અલગ જાહેર કરવામાં આવશે. આજે CBSE JEE મેઇન રિલઝલ્ટ 2018 નાં પેપર 1 અને AIR All India Ranks JEE Main results 2018 ની જાહેરાત ઓફિશિયલ વેબસાઇટ પર કરવામાં આવશે.

    વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેક્ટ્સ

    - વિદેશ અને દેશનાં 112 શહેરમાં આશરે 10.43 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
    -Joint Entrance Examination JEE Main results 2018ની ઓફલાઇન પરીક્ષા સીબીએસઇ દ્વારા 104 શહેરનાં 1612 એક્ઝામ
    સેન્ટરમાં આયોજીત કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત કેટલાંક વિદેશી શહેરોમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું
    -JEE Main Results 2018 ની પરીક્ષામાં સફળ સ્ટૂડન્ટ્સ JEE (Advanced)ની પરીક્ષઆ આપી શકશે.
    - JEE મેઇનની પરીક્ષામાં 6,46,814 વિદ્યાર્થીઓ, 2,66,745 વિદ્યાર્થીનીઓ અને 3 ટ્રાન્સજેન્ડર સ્ટૂડન્ટ્સ શામેલ થયા હતાં.

    -આવી રીતે જુઓ jeemain.nic.in પર આપનું રિઝલ્ટ 

    1) સૌથી પહેલાં jeemain.nic.in કે cbseresults.nic.in કે results.nic.in ની વેબસાઇટ પર જાઓ
    2) JEE Main 2018 results ની લિંક પર ક્લિક કરો
    3) આપનું નામ, રજિસ્ટ્રેશન નંબર/ રોલ નંબર અને ડેટ ઓફ બર્થ લખો
    4) સબમિટ બટન પર ક્લિક કરો
    5) JEE Main 2018 result ને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ આઉટ પણ કાઢી લો
    Published by:Margi Pandya
    First published:

    Tags: Declare, JEE Main Result 2018, પરિણામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन