Home /News /national-international /

જાપાનમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીમાં પણ ઝટકા અનુભવાયા

જાપાનમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હીમાં પણ ઝટકા અનુભવાયા

જાપાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી. અમેરિકાના કેલિફોર્નિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ 5.5 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

જાપાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી. અમેરિકાના કેલિફોર્નિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ 5.5 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # જાપાનમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી. અમેરિકાના કેલિફોર્નિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ 5.5 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

દેશની રાજધાની દિલ્હી સહિત એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે આ આંચકાથી કોઇ પ્રકારનું નુકશાન થયાના કોઇ સમાચાર નથી. ભારતીય મૌસમ વિભાગે કહ્યું કે ભૂકંપ સાંજે 4.53 મિનિટે આવ્યો હતો અને એનું કેન્દ્ર બિન્દુ બોનિન દ્વીપ સમુહની નજીક 660 કિલોમીટર ઉંડે હતું.
First published:

Tags: જાપાન, દેશ વિદેશ, ભૂકંપ

આગામી સમાચાર