પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

પકડાયેલા આરોપીની તસવીર

પરિવારને માર્યાબાદ જ્યારે શિક્ષિકા આવી તો તેને પણ મારી નાંખી હતી. તેના હાથ ટેપથી બાંધીને તેની સાથે સેક્સ કર્યું હતું.

 • Share this:
  જમશેદપુરઃ જમશેદપુરમાં (Jamshedpur) થયેલા ચાર લોકોની હત્યાકાંડનો (Massacre) આરોપી દીપક કુમાર દરીંદો નીકળ્યો હતો. પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ શિક્ષિકાને (teacher) પણ મારી નાંખી હતી. ત્યારબાદ તેના હાથપગ બાંધીને તેની સાથે સેક્સ કર્યું હતું. દરરોજ તે મોબાઈલ ઉપર વેબ સિરિઝ જોતો હતો. 12 તારીખે દિવસમાં થયેલા હત્યાકાંડથી શહેરમાં હટકંપ મચાવી લીધો હતો. ચાર લોકોની હત્યા કર્યાબાદ દીપક અન્ય બે લોકોની હત્યા કરવા માંગતો હતો.

  દીપકે પોલીસને જણાવ્યું કે તેનો મિત્રોએ તેની સાથે દગો કર્યો હતો. ટ્રન્સપોર્ટના ધંધામાં જે હાઈવા ટ્રક લીધો હતો તેમાં તેના મિત્ર રોશને તેની સાથે છેતરપિંડી કરી હતી. દીપક તેને પણ મારવા માંગતો હતો. પછી વિચાર્યું કે જો રોશનને માત્ર મારી નાંખીશ તો તેનો પરિવાર બર્બાદ થઈ જશે. અને તેને જેલ થશે.

  આ બધું વિચારીને પહેલા દીપકે પોતાના પરિવારને જ મારી નાંખ્યો હતો. પરિવારને માર્યાબાદ જ્યારે શિક્ષિકા આવી તો તેને પણ મારી નાંખી હતી. તેના હાથ ટેપથી બાંધીને તેની સાથે સેક્સ કર્યું હતું. ત્યારબાદ રોશન સાથે તેનો સાળો આવ્યો તો તેના ઉપર પણ હુમલો કર્યો હતો જેનાથી તેઓ ઘાયલ થયા હતા.

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

  આ પણ વાંચોઃ-કોરોના સ્ટ્રેનનું ભયાનક રૂપઃ 24 કલાકમાં જ મહિલાના 80% ફેફસાં કરી નાંખ્યા ખરાબ, એક્સ-રે જોઈ ડોક્ટરો ચોંકી ગયા

  દીપકે જણાવ્યું કે બધાને માર્યા બાદ તે પોતાની બુલેટથી રાઉરકેલા જતો રહ્યો હતો જ્યાંથી તે પુરી ગયો હતો. અને ત્યાંથી ગાડી કરીને ધનબાદ પહોંચ્યો હતો. જ્યાં હોટલમાં કાર ડ્રાઈવરની આડી ઉપર રોકાયો હતો. ઘરમાંથી જે દાગીના લઈને ભાગ્યો હતો તે તેને સવારે જમશેદપુરમાં જ વેચી દીધા હતા. તેને સાડા ત્રણ લાખ રૂપિયા કેસ મળ્યા હતા. પોલીસને દીપક પાસેથી એક લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

  આ પણ વાંચોઃ-મોબાઈલ ઉપર વાત કરવા માટે ટોકી તો ભાભીએ નણંદની કરી નાંખી હત્યા, લાશને પથારીમાં લપેટી બોક્સમાં રાખી

  એસએસપી તમિલ વણાનના જણાવ્યા પ્રમાણે વેબ સિરિઝ જોઈને દીપક એક પ્રકારે સાઈકો થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જમશેદપુરમાં ટાટા સ્ટીટમાં અગ્નિશામક વિભાગમાં કાર્યરત દીપક કુમારે કદમા સ્થિત પોતાના ઘરે ચાર લોકોની હત્યા કરી હતી અને પોતાના દોસ્ત અને તેના સાળાને ઘાયલ કરીને ફરાર થયો હતો.  દીપક કુમારે સોમવારે બપોરે પોતાની પત્ની વીણા કુમારી અને બે બાળકો અને એક ટ્યૂશન ટિચર 22 વર્ષીય રિંકી ઘોષની પણ હત્યા કરી નાંખી હતી.
  Published by:ankit patel
  First published: