જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલ હિમ વર્ષા વચ્ચે બાંદીપુરા જિલ્લામાં ભારે હિમસ્ખલન થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (એલઓસી) પાસે ગુરેજ સેક્ટરમાં સેનાની એક ચોકી પણ આ હિમસ્ખલનની ચપેટમાં આવી ગઈ છે.
આ હાદસા પછી સેનાના ત્રણ જવાન ગુમ થયા છે. સુરક્ષાદળો તેમની તપાસમાં લાગ્યાં છે પરંતુ અત્યારે કોઈ સફળતા નથી મળી.