Home /News /national-international /જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભંયકર અકસ્માત, કુપવાડા બસ એક્સિડન્ટમાં 20થી વઘુ લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભંયકર અકસ્માત, કુપવાડા બસ એક્સિડન્ટમાં 20થી વઘુ લોકો ઘાયલ

વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો છે. કુપવાડા જિલ્લાના હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Jammu and Kashmir, India
    જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો છે. કુપવાડા જિલ્લાના હંદવાડાના વાતાયિન વિસ્તારમાં આજે બસ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ કોંગ્રેસના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું હિન્દુ શબ્દનો અર્થ ખૂબ ગંદો થાય છે; BJPએ નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવ્યું

    Kupwara, J&K | Around 20 persons injured after a bus accident in the Watayin area of Handwara today. The injured were shifted to hospital for treatment pic.twitter.com/SApfuXUUGT



    જણાવવામાં આવી રહ્યું છે કે બસ ખૂબ જ સ્પીડમાં હતી અને અનિયંત્રિત હોવાને કારણે અચાનક પલટી ગઈ અને જોત જોતામાં ચારેય બાજુ ચીસો પડવા લાગી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bus accident, Jammu and kashmir, Kupwara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन