Home /News /national-international /

પુલવામા હુમલા બાદ સતત જૈશને ફંડ આપી રહ્યું છે ISI: સૂત્ર

પુલવામા હુમલા બાદ સતત જૈશને ફંડ આપી રહ્યું છે ISI: સૂત્ર

પ્રતીકાત્મક તસવીર

સૂત્રો અનુસાર જૈશને સતત આપવામાં આવી રહેલા ફંડથી લશ્કર-એ-તૈયબા નારાજ છે

    પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ પુલવામા હુમલા બાદથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને ફન્ડીંગ કરી રહ્યું છે. સૂત્રો મુજબ આઈએસઆઈએ લશ્કરનું ફન્ડીંગ બંધ કરી દીધું છે. સૂત્રો અનુસાર જૈશને સતત આપવામાં આવી રહેલા ફંડથી લશ્કર નારાજ છે.

    ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર થયેલા આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

    આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરના શોપિયાનમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર મરાયા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Jaish e Mohammad, Pulwama, આઇએસઆઇ, આતંકવાદ, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन