ઈન્દોરની પાંચ માળની હોટલમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

News18 Gujarati
Updated: October 21, 2019, 1:27 PM IST
ઈન્દોરની પાંચ માળની હોટલમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા
ઈન્દોરની પાંચ માળની હોટલમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

ઈન્દોરની પાંચ માળની હોટલમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

  • Share this:
ઈન્દોર : મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોર (Indore)ની એક પાંચ માળની ગોલ્ડ ગેટ હોટલ ( Golden Gate Hotel)માં ભીષણ આગ (fire) લાગી ગઈ. વિજય નગર વિસ્તારમાં આવેલી પાંચ માળની હોટલ આગની ઘેરાઈ ગઈ છે. સૂચના મળતાં જ ફાયરબ્રિગેડ (fire brigade)ની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગવાનું કારણ હાલ જાણી નથી શકાયું.

ઈન્દોરના પૉશ વિસ્તારમાં આવેલી પાંચ માળની હોટલમાં ભયાનક આગી લાગી ગઈ. હોટલની આસપાસ પૉશ રહેણાંક વિસ્તાર છે.

આગ એટલી ભીષણ છે કે તેની પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. હોટલમાં કેટલાક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ફસાયેલા એક વ્યક્તિને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તહજીબ કાઝીએ બહાર કાઢ્યા.
Loading...(ઈન્દોરથી રિપોર્ટર વિકાસસિંહ ચૌહાણનું ઇનપુટ)
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...