પાકિસ્તાની સેનાએ રક્ષા સમિતિને કહ્યું, ભારત એકમાત્ર ખતરો!

Parthesh Nair | IBN7
Updated: August 28, 2015, 5:08 PM IST
પાકિસ્તાની સેનાએ રક્ષા સમિતિને કહ્યું, ભારત એકમાત્ર ખતરો!
પાકિસ્તાન સેનાના એક અધિકારીએ સીનેટ રક્ષા સમિતિને કહ્યું કે, ભારત અમારા માટે એકમાત્ર ખતરો છે. સમાચારપત્ર 'ડૉન'ની વેબસાઇટના રિપોર્ટ અનુસાર જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ રશદ મહમૂદએ આ વાત સીનેટ સભ્યોને કહી હતી.

  • IBN7
  • Last Updated: August 28, 2015, 5:08 PM IST
  • Share this:
ઇસ્લામાબાદ # પાકિસ્તાન સેનાના એક અધિકારીએ સીનેટ રક્ષા સમિતિને કહ્યું કે, ભારત અમારા માટે એકમાત્ર ખતરો છે. સમાચારપત્ર 'ડૉન'ની વેબસાઇટના રિપોર્ટ અનુસાર જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ રશદ મહમૂદએ આ વાત સીનેટ સભ્યોને કહી હતી.

મીડિયા રીપોર્ટના પ્રમાણે, મુશાહિદ હુસૈનના નેતૃત્વ વાળી સીનેટ સમિતિને આ જણાવ્યું કે, ભારતે છેલ્લા અમુક વર્ષોમાં 100 અરબ ડૉલરના હથિયાર ખરીધ્યા છે, જેમાં 80 ટકા પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને ખરીદવામાં આવ્યાં છે.

મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેના વધુ 100 અરબ ડૉલરના હથિયાર ખરીદશે. સૈન્ય અધિકારીએ સીનેટને જણાવ્યું કે, બંન્ને દેશોના વચ્ચે રાષ્ટ્રીય સલાહકાર (એનએસએ) સ્તરની મંત્રણા રદ થતાં અને ખાસ કરીને કોઈપણ સંઘર્ષ પતાવટ પ્રક્રિયાના અભાવમાં પરિસ્થિતિ નાજુક છે.
First published: August 28, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading