#MissionPaani: બસ બીજા 10 વર્ષ... પછી પાણીની બૂંદ-બૂંદ માટે તરસશે ભારત
News18 Gujarati Updated: July 12, 2019, 6:36 PM IST

બસ 10 વર્ષ બીજા... પછી પાણીની બૂંદ-બૂંદ માટે તરસસે ભારત
ભારતમાં પાણીની સાથે એટલી ખરાબ પરિસ્થિતિ કરવામાં આવી કે, હવે સ્થિતિ ગંભીર બની ગઈ છે.
- News18 Gujarati
- Last Updated: July 12, 2019, 6:36 PM IST
ભારતમાં પાણી જાનલેવા ઝહેર બનવા તરફ છે. દેશના નીતિ નિર્માતાઓએ પાણીની સાથે એટલી ખરાબ પરિસ્થિતિ કરી છે અને તેના દુઉપયોગની મંજૂરી આપી દીધી છે કે, કેટલાએ વિસ્તારોમાં પીવાનું પાણી ખતમ થઈ ગયું છે. આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને સમય રહેતા જરૂરી પગલા ભરવામાં ન આવ્યા તો પરિસ્થિતી ખુબ ખરાબ થશે.
આ વિષયના કેન્દ્રમાં એક વિડંબના છે અને તે એ છે કે, ભારતને પોતાના પડોશી દેશોની તુલનામાં ભરપૂર પાણીનું વરદાન મળ્યું છે. તેમ છતા ભારતમાં પાણીની સાથે એટલી ખરાબ પરિસ્થિતિ કરવામાં આવી કે, હવે સ્થિતિ ગંભીર બની ગઈ છે. ક્લાઈમેટ ચેન્જને પણ ધ્યાને લેવામાં આવે તો, 10 વર્ષની અંગર પાણીની સમસ્યા મુશ્કેલી પેદા કરી શકે છે.
ભ્રષ્ટાચારને પહોંચીવળવાનો પડકારજળસ્ત્રોતને સાફ રાખવા સહિત પાણી સાથે જોડાયેલો ભ્રષ્ટાચાર ખુબ મોટા સ્તર પર છે. પશ્ચિમ ઘાટોના પર્યાવરણીય નુકશાનના મુદ્દા પર ગાડગિલનો રિપોર્ટ કહે છે કે, ઉદ્યોગોએ કેટલાક વિસ્તારોમાં કેવી રીતે ભૂમિગત જળસ્ત્રોતોને નુકશાન પહોંચાડ્યું છે. સ્પષ્ટ રીતે, પ્રદૂષણ નિયંત્રણ અધિકારીઓએ કાયદાનો અભ્યાસ નથી કર્યો. પરિણામ એ છે કે, દેશમાં ભૂમિગત જળસ્ત્રોત પણ પ્રદૂષિત થઈ ગયું છે.
કોઈને પણ ન છોડવાનો ઈરાદો જરૂરી
સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે વિસ્તારમાં ઉદ્યોગો આવે છે. ઉદ્યોગો વધારે પાણીની માંગ કરે છે, 50 ટકાથી પણ વધારે, ઉદ્યોગો માટે જરૂરી છે કે તેમને પાણી મળે. પરંતુ, સાથે તેમના દ્વારા પાણીનું સંરક્ષણ અને સંવર્ધન પણ થવું જોઈએ, તેવી નીતિઓ હોવી જોઈએ. આવી નીતિઓ હોત તો નમામી ગંગે જેવી યોજનાઓની જરૂરત જ ન પડી હોત. 
આ પગલા માટે પહેલા રાજનૈતિક ઈચ્છા હોવી જરૂરી છે. અલગ-અલગ બહાનાથી પાણી બર્બાદ કરનાર નેતાઓ પર લગામ લગાવવી જરૂરી છે. કઠોર નિયમો હોવા અને તેનું કડક પણ પાલન થવું જોઈએ. નિયમ તોડવા પર જો પ્રશાસન પર કાર્યવાહી કરવામાં ન આવે તો. સામાન્ય પ્રજામાં પણ પાણીને લઈ ખરાબ પરિસ્થિતી પર કાબૂ નહીં મેળવી શકાય. હોઈ શકે છે કે રાજનૈતિકો માટે આ ખુબ મુશ્કેલ છે. પરંતુ, જ્યાં સુધી આવુ નહીં થાય તો, ભારતનું ભવિષ્ય ખતરામાં રહેશે.
(આ લેખ મનીકંટ્રોલ.કોમ માટે સલાહકાર સંપાદકના પોતાના અંગત વિચારો પર આધારિત છે)

Loading...