Home /News /national-international /

IBN7ની મુહિમ પર સુષમા સ્વરાજે આપ્યો ભરોસો, પાકિસ્તાનથી પાછો આવશે હામિદ

IBN7ની મુહિમ પર સુષમા સ્વરાજે આપ્યો ભરોસો, પાકિસ્તાનથી પાછો આવશે હામિદ

મુંબઇઃ પાછલા ત્રણ વર્ષોથી મુંબઇના વર્સોવા વિસ્તારમાં રહેતો અંસારી પરિવાર પોતાના દીકરાની એક ઝલક જોવા માટે તરસી રહ્યો છે. તેમનો દિકરો ભુલથી પાકિસ્તાન પહોંચી ગયો છે ત્યાં ફૌજે તેને કેદ કર્યો છે. અંસારી પરિવારની બસ એક જ ઇચ્છા છે કે તેમનો દિકરો ઘરે પાછો ફરે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
મુંબઇઃ પાછલા ત્રણ વર્ષોથી મુંબઇના વર્સોવા વિસ્તારમાં રહેતો અંસારી પરિવાર
પોતાના દીકરાની એક ઝલક જોવા માટે તરસી રહ્યો છે. તેમનો દિકરો ભુલથી
પાકિસ્તાન પહોંચી ગયો છે ત્યાં ફૌજે તેને કેદ કર્યો છે. અંસારી પરિવારની બસ એક જ ઇચ્છા છે કે તેમનો દિકરો ઘરે પાછો ફરે.
તેમની ઉમ્મીદોને સહારો દેતા આઇબીએન7ની ટીમે અંસારી પરિવારની
મુલાકાત વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે કરાવી હતી. મુલાકાત દરમિયાન સુષમા સ્વરાજે કહ્યું કે તેમનો દિકરો હિન્દુસ્તાન જરૂર પાછો ફરશે. શુક્રવારે બપોરે ibn7ની ટીમે અંસારી પરિવારની સ્વરાજ સાથે મુલાકાત કરાવી અને અંસારી પરિવારની મુશ્કેલી જણાવી હતી.
ત્યારે સુષમા સ્વરાજે કહ્યું કે અમે આ મામલા પર નજર રાખીએ છીએ, તે વાપસ
આવશે.મિલિટ્રી કોર્ટમાં ટ્રાયલ ચાલે છે. વિદેશ મંત્રીને મળ્યા પછી ફૌજિયા અને
તેમના પતી સંતુષ્ટ જોવા મળ્યા હતા. તેમને ભરોસો થયો હતો કે તેમનો દિકરો
હામિદ જલદી ભારત પાછો આવશે.
First published:

Tags: આઇબીએન7, દેશ વિદેશ, પાકિસ્તાન, વિદેશ મંત્રી, સરહદ, સુષમા સ્વરાજ, હામિદ, હિન્દુસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन