રોહિતના જન્મદિવસ પર હૈદરાબાદમાં કૈંડલ માર્ચ,રાહુલ ગાંધી થયા સામેલ

હૈદરાબાદઃ આ મહિનાની શરૂઆતમાં આત્મહત્યા કરી ચુકેલા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાના જન્મદિવસને હૈદરાબાદ યુનિવર્સિટીમાં છાત્રોએ કેન્ડલમાર્ચનું આયોજન કર્યું છે. જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા હતા. રોહિત આજે 27 વર્ષનો થઇ ગયો હોત. રોહિતના આપઘાત પછી રાહુલ ગાંધી બીજી વાર હૈદરાબાદ પહોંચ્યા છે. અને રોહિતના પરિવારને પણ મલ્યા હતા. રાહુલ ગાંધી આજે વિદ્યાર્થીઓ સાથે ભૂખ હડતાળમાં સામેલ થશે. જો કે,ABVPએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો છે.એબીવીપીના નેતાઓના કહેવા પ્રમાણે, આ મામલે રાજકારણ થઈ રહ્યું છે.

રોહિત વેમુલાના માતા પણ હડતાલ પર બેસશે. રાહુલ ગાંધી સાંજે છ કલાક સુધી ભૂખ હડતાલ પર બેસશે. અલગ-અલગ રાજકીય પક્ષોના કાર્યકરો પણ તેમાં ઝંપલાવી રહ્યા છે. રાહુલ ગાંધી હૈદરાબાદ યુનિવર્સિટી પહોંચ્યા તે પહેલા અહીંના ઈન્ટ્રીમ વીસી ડૉ. વિપિન શ્રીવાસ્તવ રજા ઉપર જતા રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર