Home /News /national-international /શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

પ્રતિકાત્મક તસવીર

Rajasthan crime news: સાસુ, સસરા અને નણંદ દહેજમાં (dowry case) 10 લાખ રૂપિયા લાવવા અને કારની માંગણી કરી હતી. દહેજ ન મળતા પતિએ તેની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ (unnatural sex with wife) બાંધવાનું શરુ કરી દીધું હતું.

ચૂરુઃ રાજસ્થાનના (Rajasthan news) ચુરુમાં (Churu domestic violence) 27 વર્ષની મહિલાએ પોતાના પતિ ઉપર દહેજની માંગ પુરી (woman Harassment for dowry) ન થવા ઉપર અપ્રાકૃતિક સંબંધ (unnatural sex with wife) બનાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપીએ પોતાની પત્નીના અશ્લિલ વીડિયો વાયરલ (huband threat to wife) કરવાની ધમકી આપી હતી. પીડિતાની ફરિયાદ ઉપર પોલીસે (wife complaint against husband) પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. ત્યારબાદ પીડિતાનું રાજકીય ભરતિયા હોસ્પિટલમાં મેડિકલ બોર્ડની રચના કરીને મેડિકલ કરાવ્યું હતું.

પોલીસે પાસેથી મળતી માહિતી પ્રમાણે ચુરુ શહેરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. કે વર્ષ 2020માં તેના લગ્ન અનૂપગઢમાં થઈ હતી. પીડિતા પ્રમાણે ઓછું દહેજ મળતા તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. આ બધું તે સહન કરી રહી હતી. તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે હત તો ત્યારે થઈ હતી જ્યારે દહેજ માટે તેના પતિએ તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધવા લાગ્યો હતો. સાસુ, સસરા અને નણંદ દહેજમાં 10 લાખ રૂપિયા લાવવા અને કારની માંગણી કરી હતી.

પતિ તેને ધમકી આપતો હતો અને તેની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બાંધવાનું શરુ કરી દીધું હતું. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તેના અશ્લીલ વીડિયો ઈન્ટરનેટ ઉપર વાયરલ કરી દેશે.

સતત અપ્રાકૃતિક શરીર સંબંધો અને ઘરેલું હિંસાના કારણે તે શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહેવા લાગી હતી. 19 જુલાઈ 2021ના દિવસે મહિલાએ પોતાની પુત્રીને મળવા માટે અનૂપગઢ પહોંચ્યા જ્યાં પતિ સહિત સાસરી પક્ષના લોકોએ બંને સાથે મારામારી કરી હતી અને ઘરેની કાઢી મૂક્યા હતા.

આ પણ વાંચોઃ-પંચમહાલઃ સુપરવાઈઝર સાથે મિત્રતા કેળવવી પરિણીતાને ભારે પડી, અંગતપળોના ફોટો પડ્યા અને...

ચારુ મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સતપાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, એક ફરિયાદ મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પરિણીતાને દહેજ માટે પરેશન કરવામાં આવતી હતી. એટલું જ નહીં પતિ તેની સાથે અપ્રાકૃતિક શરીર બાંધીને યૌનાચાર કરી રહ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચોઃ-ડોક્ટરની આત્મહત્યા, 14 દિવસ બાદ સફાઈ કરતા સમયે ખુલ્યું ચોંકાવનારું રહસ્ય, પત્ની કરતી હતી..

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક સમયમાં પણ દહેજપ્રથા જોવા મળે છે. સમાજમાં દહેજ માટે સાસરીના લોકોનો પરિણીતા ઉપર ત્રાસ ગુજારવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.
First published:

Tags: Crime news, Dowry case, Rajasthan news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો