પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...

News18 Gujarati
Updated: October 5, 2019, 8:08 PM IST
પ્રેમી સાથે પત્નીને સેક્સ માણતા જોઇ ગયો પતિ અને પછી...
પ્રતિકાત્મક તસવીર

ધારદાર હથિયાર વડે પ્રેમીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. મૃતકની લાશને બોરીમાં બાંધીને દેવાંગના ઘાટીને ફેંકી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી, ચિત્રકૂટઃ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પૉલીસે (Police) ત્રણ મહિના જૂના હત્યાકાંડનો (Murder case) ભેદ ઉકેલી દીધો છે. પોલીસે હત્યારા પતિને પકડ્યો છે અને તેની પૂછપરછ કરી હતી. જેમાં પતિએ કબૂલ્યું છે કે, તેણે તેની પત્નીને તેના પ્રેમી સાથે શરીર સંબંધ બાંધતા જોઇ ગયો હતો. જેના કારણે તેને ગુસ્સે થયો હતો અને પત્નીના પ્રેમીની (Lover)ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. હવે ત્રણ મહિના પછી શનિવારે પોલીસે આરોપી પતિએ જણાવેલી જગ્યા ઉપર મૃતકનું કંકાલ મળી આવ્યું હતું.

ઉલ્લેખનય છે કે મૃતક યુવક ધીરજ સૈની બાંડાના બિંસડાનો રહેનાર હતો. ધીરજ સૈનીનું કટરા ગુદરમાં રહેતા ઉદલ શર્માની પત્ની સાથે આડા સંબંધ હતા. ઉદલ શર્માની પત્નીને પીયરમાંથી ધીરજ સૈની સાથે પ્રેમ થયો હતો. જ્યારે તે ધીરજ સૈની ટ્રેક્ટર ચલાવતો હતો. સાત જુલાઇ 2019ના દિવસે પોતાની પ્રેમિકાને મળવા માટે કટરા ગુદર આવ્યો હતો. જ્યાં પતિ ઉદલ બંનેને આપત્તિજનક હાલતાં જોઇ ગયો હતો. ત્યારબાદ ઉદલે તેની પત્ની અને પ્રેમીનેઢોર માર માર્યો હતો. અને ધારદાર હથિયાર વડે ધીરજનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ઉદલ શર્માએ મૃતકની લાશને બોરીમાં બાંધીને દેવાંગના ઘાટીને ફેંકી દીધી હતી.

આ પણ વાંચોઃ-Gandhinagar Serial Killer: પુરાવા નાશ કરવા મર્ડર કર્યા પછી કપડા સળગાવી દેતો

ત્યારબાદ ઉદલ શર્મા આખા પરિવાર સહિત ગાયબ થઇ ગયો હતો. બીજી તરફી ધીરજ ઘરે નહીં પહોંચા તેમની માતાએ ચાર ઓગસ્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઉદલ અને તેની પત્ની સામે અપહરણની ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચોઃ-વૃષ્ટિ-શિવમના ગુમ થવાનો મામલો: પોલીસે આખી સાબરમતી નદી ફેંદી મારી

પોલીસ અધીક્ષક મનોજ કુમાર ઝાના જણાવ્યા પ્રમાણે બિસંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાસન્ફર થઇને ચિત્રકૂટના કર્વી કોતવાલીમાં આવી હતી. ધીરજની માતાને બોલાવીને સંપૂર્ણ જાણકારી મેળવ્યા પછી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મામલો પ્રેમ સંબંધમાં હત્યાનો હતો.આ પણ વાંચોઃ-30 લોકોએ 2 વર્ષ સુધી કર્યો સગીરાનો રેપ, સગીરાની ઈચ્છા નહી પિતાને થાય જેલ

જ્યારે સીતાપુર ચોકીના પ્રભારી રામવીરે શુક્રવારે ઉદલની ધરપકડ કરીને કડક પૂછપરછ કરી હતી. તો તેણે જણાવ્યું હતું કે, તેણે પોતાની પત્નીના ચરિત્ર ઉપર શંકા હતી. જ્યારે પોતે આંખોથી પત્નીને પ્રેમી સાથે આપત્તિજનક હાલતમાં જોઇ ત્યારે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેણે તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના પ્રેમીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ઉદલે જણાવેલી જગ્યા ઉપર પોલીસે તપાસ કરતા મૃતક ધીરજનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે કંકાલનો કબજો લઇને ડીએનએ ટેસ્ટ (DNA Test)કરાવવા મોકલી આપ્યો છે.
First published: October 5, 2019, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading