Home /News /national-international /

BJP સૌથી મોટી પાર્ટી કેવી રીતે? ગુલામ નબી આઝાદનો રાજ્યપાલને પ્રશ્ન

BJP સૌથી મોટી પાર્ટી કેવી રીતે? ગુલામ નબી આઝાદનો રાજ્યપાલને પ્રશ્ન

કર્ણાટકમાં સૌથી મોટા દળના કારણે રાજ્યપાલ પાસે સરકાર બનાવવાના માટે આમંત્રણ આપવાની ભાજપની માંગણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સૌથી મોટી પાર્ટીમાં હવે નિયમ બલાઇ ન થઇ શકે.

કર્ણાટકમાં સૌથી મોટા દળના કારણે રાજ્યપાલ પાસે સરકાર બનાવવાના માટે આમંત્રણ આપવાની ભાજપની માંગણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સૌથી મોટી પાર્ટીમાં હવે નિયમ બલાઇ ન થઇ શકે.

    કર્ણાટકમાં સૌથી મોટા દળના કારણે રાજ્યપાલ પાસે સરકાર બનાવવાના માટે આમંત્રણ આપવાની ભાજપની માંગણી સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે સૌથી મોટી પાર્ટીમાં હવે નિયમ ચેન્જ ન થઇ શકે. કર્ણાટકમાં અચાનક સિંગલ લારજેસ્ટ પાર્ટી કેવી રીતે થઇ ગયું? તેમણે પ્રશ્ન પૂછ્યો કે ગોવા, મણિપુર અને મેઘાયલમાં અમે સૌથી મોટા પાર્ટી હતી. અમને સરકાર બનાવવા માટે તક કેમ ન આપવામાં આવી? શું પાચ વર્ષ જેડીએસના મુખ્યમંત્રી હશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અમે હજી સુધી નક્કી કર્યું નથી. બંને દળના મળીને 117-18 એમએલએ છે. અમે સ્થાઇ સરકાર બનાવીશું.

    જો રાજ્યપાલે બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું તો મતલબ હોર્સ ટ્રેડિંગ જ થશે. એમએલએની ખરીદી થશે. મને ભરોષો છે કે, રાજ્યપાલ સંવિધાનની ગરિમા પ્રમાણે કામ કરશે. હોર્સ ટ્રેડિંગને પ્રોસ્તાહન નહીં આપે. અત્યારે અમારી પાસે 117 છે જ્યારે તેમની પાસે 104 છે તો કોણ સ્થાઇ સરકાર બનાવશે.?

    સરકારના પાંચ વર્ષ ચાલવા ઉપરના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, કુમારસ્વામી અમારા સીએમ હશે. જેડીએસ સાથે ગઠબંધનના પ્રશ્ન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર મે જ નહીં અશોક ગહેલોત અને વેણુગોપાલે પણ જેડીએસ સાથે ગઠબંધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ વચ્ચે વચ્ચે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે 117-18 એમએલએ છે. મને વિશ્વાસ છે કે ગવર્નર સાહેબ બંધારણ જોઇને કોઇપણ એવું નહીં ઉઠાવે જેનાથી બીજી પાર્ટીને તોડવાની તક મળે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Karnataka Election Result 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन