હનીટ્રેપનો જોરદાર કિસ્સોઃ નકલી સબ કલેક્ટર યુવતીનો શિકાર બન્યો અધિકારી, ગુમાવ્યા રૂ.17 લાખ અને પાંચ લાખનું સોનું

હનીટ્રેપનો જોરદાર કિસ્સોઃ નકલી સબ કલેક્ટર યુવતીનો શિકાર બન્યો અધિકારી, ગુમાવ્યા રૂ.17 લાખ અને પાંચ લાખનું સોનું
આરોપી મહિલાની તસવીર

ધન્યાએ વીમા કંપનીના અધિકારીને મોટી રકમો વીમો આપવાની લાલચ આપીને હોટલના રૂમમાં બોલાવ્યો હતો. જ્યાં તેણે આધેડ અધિકારીને પોતાની જાળમાં ફસાવીને નગ્ન ફોટો પાડ્યા હતા.

 • Share this:
  ત્રિશર: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) નોઈડામાં સિટી પોલીસે (City Police) એક મહિલાની ધરપકડ (Woman arrested) કરી છે. મહિલાએ પોતાને સબ કલેકટર (Sub Collector) હોવાનું કહીને આધેડ વયના વ્યક્તિને હનીટ્રેપમાં (Honeytrap) ફસાવીને રૂ. 17 લાખ અને 5 લાખના સોનાના દાગીનાની પડાવ્યા હતા. ત્રિશુર રહેતી મૂળ નોઈડાની રહેવાસી 33 વર્ષીય ધન્યા બલાનની ધરપકડ કરવામાં આવી હતી. થ્રિસુરમાં વીમા કંપનીના (Insurance company) અધિકારીને નગ્ન તસવીરો રાખીને પૈસા પડાવવા અને બ્લેકમેઇલિંગ (Blackmailing) કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

  આરોપી ધન્યા એ વીમા કંપનીના અધિકારીને કહ્યું કહું કે તે સબ કલેક્ટર તાલીમાર્થી છે જે તાજેતરમાં જ ત્રિશર સ્થળાંતર છે. ધન્યાએ વીમા કંપનીના અધિકારીને મોટી રકમો વીમો આપવાની લાલચ આપીને હોટલના રૂમમાં બોલાવ્યો હતો. જ્યાં તેણે આધેડ અધિકારીને પોતાની જાળમાં ફસાવીને નગ્ન ફોટો પાડ્યા હતા. ત્યારબાદ ફોટોના આધારે ધન્યાએ અધિકારીને બ્લેકમેઈલ કરવાનું શરું કર્યું હતું. આમ ધન્યાએ અધિકારી પાસેથી 17 લાખ રૂપિયા અને 5 લાખના સોનાના દાગીના પણ પડાવ્યા હતા.  કમિશનર આર. આદિત્યના આદેશ બાદ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચના એસીપીપી. સાસિકકુમારની આગેવાનીવાળી ટીમે ધન્યાને નોઈડા ધરપકડ કરી હતી. ધરપકડ કરના ટીમમાં શેડો પોલીસ સિંગ સુવૃથકુમાર, એએસઆઈ જયકુમાર, સિનિયર સીપીઓટીવી જીવન, સી.પી.ઉમર, એમ.એસ. લીગેશ, પ્રતિભા અને પ્રિયા હતા.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

  અન્ય એક ઘટનામાં કન્નુરમાં હનીટ્રેપમાં ફસાયેલા એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. બે અઠવાડિયા પહેલા પેરાવર કટિયદના 24 વર્ષીય મંગદાન દીપે આત્મહત્યા કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  મંગદાન દીપે પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને તેની લાશ લટકતી હાલતમાં મળી હતી. એવો આરોપ કરવામાં આવે છે કે ઓળખીતી યુવતીએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. અને તેને બ્લેકમેઈલ કરતી હતી.  યુવતી દ્વારા વીડિયો કોલ ઉપર નગ્ન ફોટો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર ફોટો વાયરલ કરવાની ધમકી આપીને મૃતક પાસે પૈસાની માંગણી કરતી હતી. યુવતીએ મૃતક પાસે 11,000 રૂપિયાની માંગણી કરી હતી. આ યુવતીની બ્લેકમેઇલિંગથી કંટાળઈને મંગદાન દીપે આત્મહત્યા કરી લીધી હતી.
  Published by:ankit patel
  First published:March 04, 2021, 17:45 pm

  ટૉપ ન્યૂઝ